Gujarati — official source version
gujarat_act_no_4_of_2023-gujarati.pdf.txt
Extra No. 100
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXIV ] FRIDAY, MARCH 3, 2023 / PHALGUNA 12, 1944
Separate paging is given to this part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૩જી માિચ, ૨૦૨૩
તારીખઃ ૩જી માર્ચ, ૨૦૨૩િા ગુજરાત રાજપત્ર, (અસાધારણ)મા ં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા સન ૨૦૨૩-ના
ગુજરાત અનધનિયમ ક્રમાંકઃ ૪િો ગજુરાતી અનુવાદ આથી સવે લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
વી. એિ. શેખ,
સરકારના નાયબ સચિવ.
IX Ex.-100 100-1
100-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 03-03-2023 [ PART IX
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 03-03-2023 100-3
GUJARAT ACT NO. 4 OF 2023.
THE GUJARAT COMPULSORY TEACHING AND LEARNING OF GUJARATI
LANGUAGE ACT, 2023.
ગુજરાત ચવધાનમાંડળના નીિેના અચધચનયમને રાજ્યપાલે સન ૨૦૨૩ના માિચ મચિનાની ૨-જી તારીખે અનુમચત
આપી િોવાથી, તે આથી સવે લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કરવામાાં આવે છે.
કે. એમ. લાલા,
ગુજરાત સરકારના સચિવ,
વૈધાચનક અને સાંસદીય બાબતોનો ચવભાગ.
GUJARAT ACT NO. 4 OF 2023.
AN ACT
to provide and ensure teaching and learning of Gujarati as one of the languages in all Schools
in the State of Gujarat.
સિ ૨૦૨૩િો ગુજરાત અનધનિયમ ક્રમાંક: ૪.
(રાજ્યપાલની અનુમચત મળ્યા પછી, સન ૨૦૨૩ના માિચ મચિનાની ૩જી તારીખે “ગુજરાત સરકારી રાજપત્ર”માાં
(અાંગ્રેજીમાાં) પ્રથમ પ્રચસદ્ધ કરેલો).
ગુજરાત રાજ્યમાંિી તમામ શાળાઓમાં એક ભાષા તરીકે ગુજરાતીિા નશક્ષણ અિે અભ્યાસિી
જોગવાઇ કરવા અિે તે સુનિનિત કરવા બાબત અનધનિયમ.
રાજ્યમાાં પ્રાથચમક (પ્રારંચભક) ચિક્ષણ આપતી િાળામાાં અભ્યાસ કરતા તમામ ચવદ્યાથીઓ, િૈક્ષચણક વર્ચ
૨૦૨૩-૨૪થી એક ભાર્ા તરીકે તબક્કાવાર રીતે ગુજરાતી ભાર્ાનો અભ્યાસ કરિે (િીખિે) તે સુચનચિત કરવા માટે,
ગુજરાત સરકારે, એક નીચતચવર્યક ચનણચય લીધો છે.
આથી, ભારતના ગણરાજ્યના િુાંમોતેરમા વર્ચમાાં નીિનેો અચધચનયમ કરવામાાં આવે છેઃ-
૧. (૧) આ અચધચનયમ ગુજરાત ફરચજયાત ગુજરાતી ભાર્ાના ચિક્ષણ અને અભ્યાસ બાબત અચધચનયમ,
૨૦૨૩ કિેવાિે.
(ર) તે, સરકાર, રાજપત્રમાાં જાિેરનામાથી, નક્કી કરે તેવી તારીખે અમલમાાં આવિે.
૨. આ અચધચનયમમાાં, સાંદભચથી અન્ યથા અપેચક્ષત ન િોય, તો-
(ક) “િૈક્ષચણક વર્ચ” એટલે સાંબાંચધત બોડચ પ્રમાણે િરૂ થતુાં િૈક્ષચણક વર્ચ;
(ખ) “સક્ષમ સત્તાચધકારી” એટલે કલમ ૪ િેઠળ સરકારે નીમેલા સક્ષમ સત્તાચધકારી;
(ગ) “પ્રાથચમક (પ્રારંચભક) ચિક્ષણ” એટલે બાળકોનો મફત અને ફરચજયાત ચિક્ષણનો અચધકાર અચધચનયમ,
૨૦૦૯ની કલમ ૨ના ખાંડ (છ)માાં વ્યાખ્યા કયાચ પ્રમાણે પિેલાાં ધોરણથી આઠમા ધોરણ સુધીનુાં ચિક્ષણ;
(ઘ) “સરકાર” એટલે રાજ્ય સરકાર;
(િ) “ઠરાવેલુાં” એટલે ચનયમોથી ઠરાવેલુાં;
ટ ંકી સંજ્ઞા
અિે આરંભ.
વ્ યાખ્ યા.
સિ ૨૦૦૯િો
૩૫મો.
100-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 03-03-2023 [ PART IX
(છ) “િાળા” એટલે,-
(૧) સરકાર અથવા સ્થાચનક માંડળો દ્વારા સ્થાપવામાાં આવેલી અને ચનભાવવામાાં આવતી કોઇપણ
ધોરણ (વગચ)માાં પ્રાથચમક (પ્રારંચભક) ચિક્ષણ આપતી કોઇ િાળા; અથવા
(૨) ભારતના સાંચવધાનના અનુચ્છેદ ૩૦ના ખાંડ (૧) િેઠળ સ્થપાયેલી અને સાંિાચલત લઘુમતી
િાળા સચિતની રાજ્ય ચનચધ (ફંડ)માાંથી અનદુાન મેળવતી િોય કે ન િોય તેવી કોઇપણ
ખાનગી િૈક્ષચણક એજન્સી દ્વારા સ્થપાયેલી અને સાંિાચલત અથવા ચનભાવવામાાં આવતી
કોઇપણ ધોરણ (વગચ)માાં પ્રાથચમક (પ્રારંચભક) ચિક્ષણ આપતી કોઇ િાળા; અથવા
(૩) ગુજરાત રાજ્યમાાં િલાવાતી અન ેકોઇ બોડચ સાથે જોડાયેલી (સાંલગ્ન) િોય તેવી બીજી કોઇ
િાળાઓ.
(જ) “રાજ્ય” એટલે ગુજરાત રાજ્ય.
૩. (૧) રાજ્યમાાંની તમામ િાળાઓમાાં વધારાની ભાર્ા તરીકે ગુજરાતી ભાર્ા, ફરમાવામાાં આવે તેમ,
તબક્કાવાર રીતે, ફરચજયાત ભાર્ા તરીકે ભણાવવી જોઇિે.
(૨) જે િાળાઓમાાં ભાર્ા તરીકે ગુજરાતી ભાર્ા ભણાવવામાાં (િીખવવામાાં) આવતી નથી તેવી િાળાઓએ,
િૈક્ષચણક વર્ચ ૨૦૨૩-૨૪થી પિેલાાં ધોરણથી વધારાની ભાર્ા તરીકે ગુજરાતી ભાર્ા દાખલ કરવી
જોઇિે અને તબક્કાવાર રીતે આઠમા ધોરણ સુધી િીખવવી જોઇિે.
(૩) દરેક િાળાએ, ગુજરાતીને વધારાની ભાર્ા તરીકે ભણાવવા (િીખવવા) માટે, સરકારે, ઠરાવેલા
પાઠ્યપુસ્તકોનુાં અનુસરણ કરવુાં જોઇિે.
૪. (૧) સરકાર, રાજપત્રમાાં જાિેરનામાથી, આ અચધચનયમ અને તે િેઠળ કરલેા ચનયમોની જોગવાઇઓ પાર
પાડવાના િેતુઓ માટે, પ્રાથચમક ચિક્ષણ ચનયામક, ગુજરાત સરકાર-ની કિેરીમાાંના નાયબ ચનયામકના
િોદ્દાથી ઉતરતા િોદ્દાના ન િોય તેવા ચિક્ષણ ચવભાગના કોઇ અચધકારીની સક્ષમ સત્તાચધકારી તરીકે
ચનમણૂક કરી િકિે અને જુદા જુદા ચવસ્તારો માટે જુદા જુદા સક્ષમ સત્તાચધકારીઓની ચનમણૂક કરી
િકિે.
(૨) સક્ષમ સત્તાચધકારી ઠરાવવામાાં આવે તેવી સત્તા વાપરિે અને તેવા કાયો કરિે.
૫. કલમ ૪ િેઠળ નીમાયેલા સક્ષમ સત્તાચધકારી, ભારતના ફોજદારી અચધચનયમ, ૧૮૬૦ની કલમ ૨૧ના અથચ મુજબ
રાજ્ય સેવક ગણાિે.
૬. (૧) ગુજરાતની બિારના ચનવાસી (અચધવાસી) િોય તેવા ગુજરાતની િાળામાાં અભ્યાસ કરતા ચવદ્યાથીઓના
કકસ્સામાાં, આ અચધચનયમની તમામ અથવા તે પૈકીની કોઇ જોગવાઈઓમાાંથી મુચિ આપી િકાિે.
ચવદ્યાથીની નોંધણી જ્યાાં થયેલી િોય તે સાંબાંચધત િાળા દ્વારા, ચવદ્યાથીના માતા-ચપતા/વાલીની વાજબી
કારણો સાથેની લેચખત ચવનાંતી પરથી, આવી મુચિ આપી િકાિે.
(૨) આવા ચવદ્યાથીઓની જરૂરી ચવગતો સાથેની યાદી, િાળા દ્વારા આવો ચનણચય લેવામાાં આવે તેમ અન ે
ત્યારે, સાંબાંચધત ચજલ્લા ચિક્ષણાચધકારી/ચજલ્લા પ્રાથચમક ચિક્ષણાચધકારીને મોકલી આપવી (જાણ કરવી)
જોઇિે.
૭. ચિક્ષણ ચવભાગ, ગુજરાત સરકાર, તેને ઉચિત જણાય તેવી િરતોને અધીન રિીને, રાજપત્રમાાં સામાન્ય અથવા
ખાસ હુકમ પ્રચસદ્ધ કરીને, કોઇ િાળા અથવા ચવદ્યાથીઓના વગચને, આ અચધચનયમની કલમ ૬ની જોગવાઈઓ
ચસવાયની, આ અચધચનયમની તમામ અથવા તે પૈકીની કોઇ જોગવાઈઓમાાંથી મુચિ આપી િકિે.
સક્ષમ
સત્તાનધકારી
રાજ્ય સેવક
ગણાશે.
ફરનજયાત
ભાષા તરીકે
ગુજરાતી.
શાળા
દ્વારા
મુનિ.
સક્ષમ
સત્તાનધકારી.
સરકાર
દ્વારા
મુનિ.
સિ
૧૮૬૦િો
૪૫મો.
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 03-03-2023 100-5
૮. (૧) કોઇ િાળા, આ અચધચનયમ અથવા તે િેઠળ કરેલા ચનયમોની જોગવાઇઓનુાં એક મચિના માટે પ્રથમ
વખત ઉલ્લાંઘન કરે, તો તે રૂચપયા પિાસ િજારના દડંને પાત્ર થિે:
પરંતુ તેવી િાળા આ અચધચનયમ અથવા તે િેઠળ કરેલા ચનયમોની જોગવાઇઓનુાં એક
મચિના માટે બીજી વખત ઉલ્લાંઘન કરે, તો તે એક લાખ રૂચપયાના દંડને પાત્ર થિે:
વધુમાાં, તેવી િાળા આ અચધચનયમ અથવા તે િેઠળ કરેલા ચનયમોની જોગવાઇઓનુાં એક
મચિના માટે ત્રીજી વખત અને ત્યારપછી ઉલ્લાંઘન કરે, તો તે બે લાખ રૂચપયાના દંડને પાત્ર થિે.
(૨) સક્ષમ સત્તાચધકારીને, પેટા-કલમ (૧) િેઠળ દંડ લાદવાની (કરવાની) સત્તા રિેિે.
(૩) સરકારનો એવો અચભપ્રાય િોય કે તેમ કરવાનુાં જરૂરી અથવા ઇષ્ટ છે, ત્યારે તે, લેચખતમાાં કારણોની
નોંધ કરીને, પેટા-કલમ (૧)માાં ચનકદિષ્ટ કયાચ પ્રમાણેની દંડની કોઇ રકમમાાં યોગ્ય રીતે વધારો અથવા
ઘટાડો કરી િકિે.
(૪) કોઇપણ િાળા, આ અચધચનયમ અથવા તે િેઠળ કરેલા ચનયમોની જોગવાઇઓનુાં એક વર્ચની મુદત પછી
ઉલ્લાંઘન કરવાનુાં િાલુાં રાખે, તો સરકાર, તેવી િાળા જેની સાથે જોડાયેલ િોય તે બોડચ અથવા યથાપ્રસાંગ,
સાંસ્થાને તેવી િાળાનુાં જોડાણ રદ કરવા માટે આદેિ કરી િકિે.
(૫) સાંબાંચધત િાળાને સુનાવણીની તક આપવામાાં આવી િોય તે ચસવાય, પેટા-કલમ (૧) િેઠળ જોગવાઇ
કયાચ મુજબનો કોઇપણ દંડ લાદવો જોઇિે નચિ.
(૬) પ્રાથચમક િાળા ચનયામકની કિેરી, ગુજરાત સરકાર-ના નાયબ ચનયામકના િોદ્દાથી ઉતરતા િોદ્દાના ન
િોય તેવા અચધકારી, ઠરાવવામાાં આવે તેવી રીતે તેવો દંડ વસૂલ કરી િકિે.
૯. આ અચધચનયમમાાં અન્યથા જોગવાઇ કરેલી િોય તે ચસવાય, ગુજરાત રાજ્ય ચવધાનમાંડળે અચધચનયચમત કરેલા
બીજા કોઈ કાયદામાાં તેની સાથે ગમે તે અસાંગત િોય તેમ છતાાં, આ અચધચનયમ અથવા તે િેઠળ કરેલા ચનયમોની
જોગવાઈઓ અમલમાાં રિેિે.
૧૦. (૧) સરકાર, જાિેર ચિતમાાં, હુકમથી, હુકમમાાં ચનકદિષ્ટ કરેલા કોઈ કેસમાાં, આ અચધચનયમ િેઠળ તપાસ
કરવાનો અથવા યોગ્ય કાયચવાિી કરવાનો સક્ષમ સત્તાચધકારીને આદેિ આપી િકિે અને સક્ષમ
સત્તાચધકારીએ, ઠરાવવામાાં આવે તેટલી મુદતની અાંદર તેણે કરેલી તપાસ અથવા કરેલી કાયચવાિીના
પકરણામ અાંગેનો અિેવાલ સરકારને આપવો જોઇિે.
(૨) પેટા-કલમ (૧) િેઠળ સક્ષમ સત્તાચધકારી પાસેથી અિેવાલ મળ્યે, સરકાર પોતે યોગ્ય ગણે તેવો આદેિ
આપિે અને આવો આદેિ આખરી અને બાંધનકતાચ રિેિે.
૧૧. આ અચધચનયમ અથવા તે િેઠળ કરલેા કોઇ ચનયમ અથવા હુકમ િેઠળ િુદ્ધબુચદ્ધપૂવચક કરેલા અથવા કરવા ધારેલા
કોઈપણ કૃત્યના સાંબાંધમાાં, સક્ષમ સત્તાચધકારી, સરકાર અથવા તેના અચધકારીઓ સામે કોઈપણ દાવો, ફોજદારી
કાયચવાિી અથવા બીજી કાનનૂી કાયચવાિી માાંડી િકાિે નચિ.
૧૨. (૧) સરકાર, રાજપત્રમાાં જાિેરનામાથી, પૂવચ-પ્રચસચદ્ધ પછી, આ અચધચનયમના િેતુઓ પાર પાડવા માટે
ચનયમો કરી િકિે.
(૨) આ કલમ િેઠળ કરેલા તમામ ચનયમો, તે કરવામાાં આવે તે પછી બનતી ત્ વરાએ, રાજ્ય ચવધાનમાંડળ
સમક્ષ ઓછામાાં ઓછા ત્રીસ કદવસ સુધી મૂકવા જોઇિે અન ેજે સત્રમાાં તે ચનયમો એવી રીતે મૂકવામાાં
આવે તે સત્ર અથવા ત્ યાર પછી તરત આવતા સત્ર દરચમયાન રાજ્ય ચવધાનમાંડળ તેમાાંથી જે કંઇ રદ કરે
અથવા રાજ્ય ચવધાનમાંડળ તેમાાં જે કોઇ ફેરફાર કરે તેને તે અધીન રિેિે.
(૩) રાજ્ય ચવધાનમાંડળ એવી રીતે જે કંઇ રદ કરે અથવા તેમાાં જે કોઇ ફેરફાર કરે તે રાજપત્રમાાં પ્રચસદ્ધ
કરવામાાં આવિે અને તેમ થયે, તે અમલમાાં આવિે.
નશક્ષા.
શુદ્ધબુનદ્ધથી
લીધેલા
પગલાંિે
રક્ષણ
ઉપરવટ
અસર
હોવા
બાબત.
આદેશો
આપવાિી
સરકારિી
સત્તા.
નિયમો
કરવાિી
સત્તા.
Government Central Press, Gandhinagar.
100-6 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 03-03-2023 [ PART IX
૧૩. (૧) આ અચધચનયમની જોગવાઈઓનો અમલ કરવામાાં કોઈ મુશ્કેલી ઊભી થાય, તો સરકાર, રાજપત્રમાાં
હુકમ પ્રચસદ્ધ કરીને, આ અચધચનયમના આરંભની તારીખથી બે વર્ચની મુદતની અાંદર, મુશ્કેલી દૂર કરવા
માટે પોતાને જરૂરી અથવા ઇષ્ટ જણાય તેવી આ અચધચનયમની જોગવાઇઓ સાથે અસાંગત ન િોય તેવી
જોગવાઈઓ કરી િકિે.
(ર) આ કલમ િેઠળ કરેલો દરેક હુકમ, તે કરવામાાં આવે તે પછી બનતી ત્વરાએ, રાજ્ય ચવધાનમાંડળના ગૃિ
સમક્ષ મૂકવો જોઇિે.
----------
મુશ્કેલીઓ
દ ર કરવાિી
સત્તા.
BHOLUSINGH G THAKUR
2023-04-25T13:22:16+0530
Open official source version ↗About this act
- Jurisdiction
- Gujarat
- Enactment date
- 2023-03-03
- Sections available
- Document reader
India Code, Government of India. Text fetched 12 Oct 2026. Source metadata reports last modification: 2025-05-30. Check the linked official text and subsequent notifications when applying a provision.