Gujarat · Act 11 of 2020

The Gujarat Land Grabbing (Prohibition) Act, 2020.

to prohibit land grabbing activities and connected matters in the State of Gujarat.

Read in your languageअपनी भाषा में पढ़ें · Official source versions

Only available official source versions are shown. Language labels come from source metadata or filenames.

Gujarati script
Find in this text

Gujarati script — official source version

act_no._11_of_2020.pdf.txt

Extra No. 223 äëìæýÀ áäëÉÜÞù Øß wë. 4,000/- 

 © 

The Gujarat Government Gazette 
EXTRAORDINARY 

PUBLISHED BY AUTHORITY 

Vol. LXI ] FRIDAY,  OCTOBER  09,  2020 / ASVINA  17,  1942 
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. 

PART   IX 

Gujarati translation of Bills, Acts and Notifications other than 

those published in other parts. 

 

 

 
 

 

 

 

 
 

 

 

વૈધાનિક અિે સસંદીય બાબતોિો નવભાગ 

સચિવાલય, ગાાંધીનગર, ૯મી ઓક્ટોબર, ૨૦૨૦. 

 તારીખઃ ૯મી ઓક્ટોબર, ૨૦૨૦ના ગુજરાત રાજપત્ર, (અસાધારણ)માાં અાંગ્રજેીમાાં પ્રચસદ્ધ થયેલા  
સન ૨૦૨૦ના ગુજરાત અનધનિયમ ક્રમાંકઃ ૧૧ નો ગુજરાતી અનુવાદ આથી સવે લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે. 

કે. એમ. લાલા, 
સરકારના સચિવ. 

  

IX Ex.-223 223-1 



223-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 09-10-2020 [ PART-IX 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



PART  IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 09-10-2020 223-3 

 

 

GUJARAT  ACT  NO.  11  OF  2020. 

THE GUJARAT LAND GRABBING (PROHIBITION) ACT, 2020. 

ગુજરાત ચવધાનમાંડળના નીિેના અચધચનયમને રાજ્યપાલે સિ ૨૦૨૦ના ઓક્ટોબર મહિનાની ૮મી 

તારીખે અનુમચત આપી િોવાથી, તે આથી સવે લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કરવામાાં આવે છે. 

 

કે. એમ. લાલા, 

ગુજરાત સરકારના સચિવ, 

વૈધાચનક અને સાંસદીય બાબતોનો ચવભાગ. 

 

 

GUJARAT ACT NO. 11 OF 2020. 

 

AN ACT 

to prohibit land grabbing activities and connected matters in the State of Gujarat. 

 

સિ ૨૦૨૦િો ગજુરાત અનધનિયમ ક્રમાકં: ૧૧. 

 

(રાજ્યપાલની અનુમચત મળ્યા પછી, સિ ૨૦૨૦ના ઓક્ટોબર મહિનાની ૯મી તારીખે ‘‘ગુજરાત 

સરકારી રાજપત્ર’’માાં (અાંગ્રજેીમાાં) પ્રથમ પ્રચસદ્ધ કરેલો.) 

 

ગુજરાત રાજ્યમાં જમીિ પચાવી પાડવાિી પ્રવૃનિઓ અિે તિેી સાથે સંકળાયલેી બાબતો પર 

પ્રનતબંધ મકૂવા બાબત અનધનિયમ. 

 

આથી, ભારતના ગણરાજ્ યના એકોતેરમા વર્ષમાાં નીિેનો અચધચનયમ કરવામાાં આવે છેઃ- 

 
 

૧. (૧)  આ અચધચનયમ ગુજરાત જમીન પિાવી પાડવા પર (પ્રચતબાંધ) અચધચનયમ, ર૦૨૦ 
   કિેવાશે.  
 

(૨) તે સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડે છે. 

(૩) તે સન ૨૦૨૦ના ઓગસ્ટ મહિનાની ૨૯મી તારીખે અમલમાાં આવ્યો િોવાનુાં ગણાશે. 

 

ટંૂકી સંજ્ઞા,  
વ્યાનિ અિે 

આરંભ. 



223-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 09-10-2020 [ PART-IX 

૨. આ અચધચનયમમાાં, સાંદભષથી અન્યથા અપેચિત ન િોય, તો-  
 

(ક) “સચમચત” એટલે આ અચધચનયમના િેતુઓ માટે રાજય સરકાર વખતોવખત જાિેર કરે તેવી 
ચજલ્લા કલેક્ટરની અધ્યિતા િેઠળની સચમચત; 

(ખ) “સરકાર” એટલે ગુજરાત સરકાર; 

(ગ) “જમીન”માાં, જમીનમાાંના અથવા તેની ઉપરના િકનો, જમીન અને મકાનો, માળખા અને ભૂચમ 
સાથે જોડાયેલી બીજી વસ્તુઓ અથવા ભૂચમ સાથે જોડાયેલી કોઇ વસ્તુ સાથે કાયમીપણ ે
બાંધાયેલી કોઇ વસ્તુમાાંથી ઊભા થનારા લાભોનો સમાવેશ થાય છે; 

(ઘ) “જમીન પિાવી પાડનાર” એટલે જમીન પિાવી પાડનાર વ્યચક્ત અને તેમાાં, કોઇ વ્યચક્તને 
જમીનોનો ગેરકાયદેસર કબજો લેવા માટે અથવા એવી જમીન ઉપર અનચધકૃત માળખાના 
બાાંધકામ માટે નાણાકીય સિાય કરે અથવા એવી જમીનોના ભોગવટેદારો પાસેથી ગુનાઇત 
ધાકધમકીથી ભાડુાં , વળતર અને બીજા િાજષ વસૂલ કરે અથવા વસૂલવાનો પ્રયત્ન કરે અથવા 
ઉપર જણાવેલા કૃત્યો પૈકી કોઇ કૃત્ય કરવામાાં મદદગારી કરે તેવી કોઇ વ્યચક્તનો સમાવેશ થાય 
છે અને તેમાાં, હિત-ઉત્તરાચધકારીઓનો પણ સમાવેશ થાય છે; 

(િ) “જમીન પિાવી પાડવી” એટલે બળ, ધમકી, ગુનાઇત ધાકધમકી અને છળકપટનો ઉપયોગ 
કરીને અથવા તે ચવના (સરકાર, જાિેર િેત્રના ઉપક્રમ (અન્ડરટેચકાંગ), સ્થાચનક સત્તામાંડળ, 

ધાચમષક અથવા સખાવતી સાંસ્થા અથવા બીજી કોઇ ખાનગી વ્યચક્તની માચલકીની િોય તેવી) 
કોઇ જમીન, જનેા પર તેને અથવા તેમને કોઇ માચલકી, માચલકી િક અથવા પ્રત્યિ કબજો ન 
િોય અને કોઇ કાયદેસરના અચધકાર વગર અને એવી જમીનનો ગેરકાયદેસર કબજો લેવાના 
આશયથી અથવા એવી જમીન પર ગેરકાયદેસર કબજા-ભોગવટા િક અથવા પટો અથવા 
પરવાનો (લાઇસન્સ), કબલૂાત અથવા તબદીલી અથવા વેિાણ ઊભા કરવા અથવા વેિાણ 
અથવા ભાડાાં અથવા ઉપયોગ અથવા ભોગવટા માટે તેના ઉપર અનચધકૃત માળખાાં ઊભા કરવા 
માટે કોઇ જમીનનો ભોગવટો કરવાની અથવા ભોગવટો કરવાનો પ્રયત્ન કરવાની જમીન 
પિાવી પાડનારની દરેક પ્રવૃચત્ત અને “પિાવી પાડેલી જમીન” એ શબ્દોનો તદનસુાર અથષ 
થશે; 

 (છ) “વ્યચક્ત” માાં, વ્યચક્તઓના સમૂિ અથવા માંડળનો, એસોચસએશન અથવા કાંપની અથવા 
સાંસ્થાચપત િોય કે ન િોય તેવી કોઇ ધાચમષક અથવા સખાવતી સાંસ્થા અથવા દેણગીનો સમાવશે 
થાય છે;  

(જ) “ઠરાવેલુાં” એટલે આ અચધચનયમ િેઠળ કરેલા ચનયમોથી ઠરાવેલુાં;  

(ઝ) “ચવશેર્ કોટષ” એટલે કલમ ૭ િેઠળ રિાયેલી ચવશેર્ કોટષ ;  

(ટ) “અનચધકૃત બાાંધકામ (માળખાાં)” એટલે સિમ સત્તાચધકારીની સ્પષ્ટ લેચખત પરવાનગી ચવના 
અથવા આવા ચવસ્તારમાાં તત્સમયે અમલમાાં િોય તેવા કોઇ કાયદા અનુસાર િોય તે ચસવાય, 

(આવા ચવસ્તારમાાં) કરવામાાં આવેલુાં કોઇપણ બાાંધકામ (ઊભુાં કરેલુાં માળખુાં).  

 

૩. કોઇપણ સ્વરૂપમાાં જમીન પિાવી પાડવી એ પ્રચતબાંચધત રિેશે અને ગેરકાયદેસર જાિેર થશે 
અને જમીન પિાવી પાડવા સાથે સાંકળાયેલી અથવા તેના કારણે થતી કોઇપણ પ્રવૃચત્ત, આ અચધચનયમ 
િેઠળ ચશિાને પાત્ર ગુનો રિેશે.   

વ્યાખ્યા. 

જમીિ પચાવી 
પાડવી 
ગેરકાયદેસર 
હોવા બાબત.  



PART  IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 09-10-2020 223-5 

 

૪. (૧)  કોઇપણ વ્યચક્તએ, પોતે અથવા બીજી કોઇ વ્યચક્ત મારફત જમીન પિાવી પાડવી 
અથવા પિાવી પડાવવી જોઇશે નહિ.  

(૨) આ અચધચનયમના આરાંભની તારીખે અથવા તે પછી, સરકારની, સ્થાચનક સત્તામાંડળની, 
ધાચમષક અથવા સખાવતી સાંસ્થાની અથવા દણેગીની અથવા બીજી ખાનગી વ્યચક્તની પિાવી પાડેલી 
જમીનના કાયદેસર ભાડૂત તરીકે િોય તે ચસવાય, તેનો ભોગવટો િાલુ રાખે, તેવી કોઇ વ્યચક્ત, આ 
અચધચનયમ િેઠળ ગુના માટે દોચર્ત ગણાશે. 

(૩)  પેટા-કલમ (૧) અથવા પેટા-કલમ (૨)ની જોગવાઇઓનુાં ઉલ્લાંઘન કરે તેવી કોઇ પણ 
વ્યચક્તન,ે દોચર્ત ઠયેથી, દસ વર્ષ કરતાાં ઓછી નહિ પણ િૌદ વર્ષની મુદત સુધીની કેદની અને એવી 
ચમલકતોની જાંત્રીની ચકાંમત સુધીના દાંડની ચશિા થશે. 

૫. આ અચધચનયમની જોગવાઇઓનુાં ઉલ્લાંઘન કરીને જમીન પિાવી પાડવાના ઇરાદાથી અથવા 
તેવી કોઇ જમીન પિાવી પાડવાના સાંબાંધમાાં, કોઇપણ વ્યચક્ત,- 

(ક) પિાવી પાડેલી કોઇ જમીનનુાં વેિાણ કરે અથવા ફાળવ ેઅથવા તેનુાં વેિાણ અથવા 
ફાળવણી કરવા માટે આપવાની તૈયારી બતાવે અથવા જાિેરાત કરે અથવા વેિાણ 
અથવા ફાળવણીના િેતુ માટે તેનો કબજો ધરાવે; 

(ખ) જમીન પિાવી પાડવા માટે કોઇ વ્યચક્તને ઉતે્તજન આપે અથવા ઉશ્કેરણી કરે; 

(ગ) પિાવી પાડેલી કોઈ જમીનનો ઉપયોગ કરે અથવા વિેાણ અથવા ફાળવણી સાથે 
સાંકળાયેલા િેતુઓ માટે ઇરાદાપૂવષક (જાણીબજૂીને) ઉપયોગ કરાવે અથવા ઉપયોગ 
કરવાની પરવાનગી આપે; અથવા 

(ઘ) તેવી જમીન પર કોઇ માળખા અથવા મકાનના બાાંધકામ માટેનો કરાર કરે; 

(િ) કોઇ વ્યચક્ત પાસે ઉપર જણાવેલા કૃત્યો પૈકીનુાં કોઇ કૃત્ય કરાવડાવે અથવા કરાવ ે
અથવા કરાવવાનો પ્રયત્ન કરે;   

 -તેન,ે દોચર્ત ઠયેથી, દસ વર્ષ કરતાાં ઓછી નહિ પણ િૌદ વર્ષની મુદત સુધીની કેદની 
અને એવી ચમલકતોની જાંત્રીની ચકાંમત સુધીના દાંડની ચશિા થશે. 

 

૬. (૧) આ અચધચનયમની જોગવાઇઓનુાં ઉલ્લાંઘન કરતી વ્યચક્ત કાંપની િોય, તો ઉલ્લાંઘન 
કરવામાાં આવ્યુાં િોય તે સમયે કાંપનીનો િવાલો ધરાવતી િોય અને કાંપનીના કામકાજના સાંિાલન માટે 
કાંપનીને જવાબદાર િોય તેવી દરેક વ્યચક્ત તેમજ કાંપની તે ઉલ્લાંઘન માટે દોચર્ત િોવાનુાં ગણાશે અને 
તેની સામે કાયષવાિી કરી શકાશે અને તદનુસાર તેમને ચશિા કરી શકાશે: 

  પરાં તુ એવી કોઇ વ્યચક્ત એમ સાચબત કરે કે તે ઉલ્લાંઘન તેની જાણ બિાર થયુાં િતુાં અથવા તેવુાં 
ઉલ્લાંઘન થતુાં અટકાવવા માટે તેણે તમામ યોગ્ય કાળજી રાખી િતી, તો તે, આ પેટા-કલમના કોઇપણ 
મજકૂરથી કોઇ ચશિાને પાત્ર થશે નહિ. 

(૨) પેટા-કલમ (૧)માાં ગમે તે મજકૂર િોય તેમ છતાાં, આ અચધચનયમ િેઠળનો કોઇ ગુનો 
કાંપનીએ કયો િોય અને એમ સાચબત થાય કે ગુનો કાંપનીના કોઇ હડરેક્ટર, મેનેજર, સેકે્રટરી અથવા 
બીજા અચધકારીની સાંમચતથી અથવા તેમની મૂક સાંમચતથી કરવામાાં આવ્યો છે અથવા તેમના પિે થયેલી 
કોઇ બેદરકારીને કારણે થયો છે, ત્યારે તેવા હડરેક્ટર, મેનજેર, સેકે્રટરી અથવા બીજા અચધકારી પણ તે 
ગુના માટે દોચર્ત િોવાનુાં ગણાશે અને તેમની સામે કાયષવાિી કરી શકાશે અને તદનુસાર તેમને ચશિા 
થઇ શકશે.  

કંપિીઓએ 

કરેલા ગુિા. 

જમીિ પચાવી 
પાડવા પર 
પ્રનતબંધ.  
 

જમીિ 
પચાવી 
પાડવાિા 
સંબંધમાં 
અન્ય ગુિા 
બદલ 
નિક્ષા. 
 



223-6 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 09-10-2020 [ PART-IX 

સ્પષ્ટીકરણ:- આ કલમના િેતુઓ માટે,-  

(ક) કાંપની”એટલે કોઇ સાંસ્થાચપત માંડળ અને તેમાાં, પઢેી અથવા વ્યચક્તઓના બીજા 
   અસોચસએશનનો સમાવેશ થાય છે; અને 
 

(ખ) પેઢીના સાંબાંધમાાં “હડરેક્ટર” એટલે પેઢીનો ભાગીદાર. 

 

૭. (૧) રાજ્ય સરકાર, ગુજરાત િાઇકોટષના મુખ્ય ન્યાયમૂચતષની સિમચતથી, રાજપત્રમાાં 
જાિેરનામાથી, જાિેરનામામાાં ચનહદષષ્ટ કરવામાાં આવે તેવા ચવસ્તાર અથવા ચવસ્તારો માટે અથવા તેવા 
કેસ અથવા કેસોના વગષ કે જૂથ માટે, એક અથવા વધુ ચવશેર્ કોટષની રિના કરી શકશ.ે  

(૨) કોઇ ચવશેર્ કોટષની િકૂમતના સાંબાંધમાાં કોઇ પ્રશ્ન ઊભો થાય, ત્યારે તે (બાબત), રાજ્ય 
સરકારને પુછાણ અથે મોકલી આપવી જોઇશે અને આ બાબતમાાં તેમનો ચનણષય આખરી ગણાશે. 

(૩) ચવશેર્ કોટષ નુાં અધ્યિસ્થાન, ગુજરાત િાઇકોટષના મુખ્ય ન્યાયમૂચતષની સિમચતથી, રાજ્ય 
સરકારે નીમેલા જજ લેશે.  

(૪) રાજ્ય સરકાર, ગુજરાત િાઇકોટષના મુખ્ય ન્યાયમૂચતષની સિમચતથી, ચવશેર્ કોટષની િકૂમતનો 
ઉપયોગ કરવા માટે, અચધક જજોની ચનમણૂક પણ કરી શકશે.  

(૫) કોઇપણ વ્યચક્ત ચવશેર્ કોટષના જજ અથવા અચધક જજ તરીકે ચનમણૂક માટે લાયક ગણાશ ે
નહિ, ચસવાય કે તે, આવી ચનમણૂકની તરત પિેલાાં, સેશન્સ જજ અથવા ચજલ્લા જજ િોય અથવા રિી 
િૂકેલા િોય. 

 (૬) સરકાર, વખતોવખત, રાજપત્રમાાં જાિેરનામાથી, પેટા-કલમ (૧) િેઠળ રિવામાાં આવેલી 
ચવશેર્ કોટષની પુનરષિના કરી શકશે અને કોઇપણ સમયે, તેવા જ (સમાન) જાિેરનામાથી, આવી ચવશેર્ 
કોટષ  નાબૂદ કરી શકશે.  

(૭) ચવશેર્ કોટષના જજ, પોતાનો િોદ્દો ધારણ કરે તે તારીખથી ત્રણ વર્ષની મુદત સુધી અથવા 
પેટા-કલમ (૬) િેઠળ ચવશેર્ કોટષની પુનરષિના કરવામાાં આવે અથવા તે નાબૂદ કરવામાાં આવે, તે 
બેમાાંથી જ ેવિેલુાં િોય ત્યાાં સુધી, િોદ્દો ધરાવશે.  

૮. રાજ્ય સરકારે, દરેક ચવશેર્ કોટષ  માટે, પચબ્લક પોચસક્યુટર તરીકે કોઇ વ્યચક્તની ચનમણકૂ 
કરવી જોઇશે. 

 

૯. (૧) ચવશેર્ કોટષ , આપમેળે અથવા કોઇ વ્યચક્ત અથવા ચજલ્લા કલેકટરે અચધકૃત કરેલા 
કોઇ અચધકારી દ્વારા કરાયેલી અરજી પરથી, આ અચધચનયમના આરાંભ પિેલાના અથવા તે પછીના 
જમીન પિાવી પાડવાના કોઇ કિેવાતા કૃત્યને કારણે અથવા પિાવી પાડેલી જમીનની માચલકી અને 
માચલકી િક અથવા પિાવી પાડેલી જમીનનો કાયદેસર કબજો િોવાના સાંબાંધમાાંથી ઉદ્દભવતા દરેક 
કેસની ન્યાચયક નોંધ લઇ શકશે અને તે અાંગેની અદાલતી કાયષવાિી કરી શકશે અને પોતાને યોગ્ય 
જણાય તેવા (વિગાળાના આદેશો આપતા િુકમો સહિત) િુકમો કરી શકશે. 

(૨) દીવાની કાયષરીચત અચધચનયમ, ૧૯૦૮માાં ગમે તે મજકૂર િોય તેમ છતાાં, આ અચધચનયમ 
િેઠળના જમીન પિાવી પાડવાના કિેવાતા કૃત્ય અથવા પિાવી પાડેલી કોઇ જમીનના માચલકી િક 
અને માચલકી અથવા પિાવી પાડેલી કોઇ જમીનનો કાયદેસરનો કબજો નક્કી કરવાના પ્રશ્ન સાંબાંધી કોઇ 

નવિેષ કોટટિી 
રચિા.  

નવિેષ કોટટિી 
કાયટરીનત અિે 

સિા.  

પનલલક 
પ્રોનસક્યુટર.  

સિ 
૧૯૦૮િો 
૫-મો.  



PART  IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 09-10-2020 223-7 

 

કેસ, આ અચધચનયમની જોગવાઇઓને અધીન રિીને, ચવશેર્ કોટષમાાં અદાલતી કાયષવાિીને પાત્ર થશે 
અને ચવશેર્ કોટષનો ચનણષય આખરી રિેશે.  

(૩) દીવાની કાયષરીચત અચધચનયમ, ૧૯૦૮માાં ગમે તે મજકૂર િોય તેમ છતાાં, ચવશેર્ કોટષ , દીવાની 
જવાબદારી નક્કી કરતી વખતે, કુદરતી ન્યાયના ચસદ્ધાાંતો અને ચનષ્પિ વ્યવિાર સાથે અસાંગત ન િોય 
તેવી અને આ અચધચનયમ અને તે િેઠળ કરેલા કોઇ ચનયમોની બીજી જોગવાઇઓને અધીન રિીન,ે તેની 
પોતાની કાયષરીચત અનુસરી શકશે. 

(૪) ફોજદારી કાયષરીચત અચધચનયમ, ૧૯૭૩માાં ગમે તે મજકૂર િોય તેમ છતાાં, આ અચધચનયમ 
િેઠળ ચશિાપાત્ર િોય તેવા તમામ ગુનાની અદાલતી કાયષવાિી કરવાનુાં ચવશેર્ કોટષ  માટે કાયદેસર રિેશે. 

(૫) ચવશેર્ કોટષ , જમીન પિાવી પાડનાર સામે દીવાની અને ફોજદારી કાયષવાિી શરૂ કરવાની િોય 
તેવા િુકમ અાંગે ચનણષય કરશે. બાંને- દીવાની અને ફોજદારી કાયષવાિીઓ પૂણષ ન થાય ત્યાાં સુધી, 
પોતાનો ચનણષય અથવા િુકમ આપવો કે નહિ તે ચવશેર્ કોટષની મુનસફી (ચવવેકબુચદ્ધ) અનુસાર રિેશે. 
ફોજદારી કાયષવાિી દરચમયાન દાખલ કરવામાાં આવેલા પુરાવાનો ઉપયોગ, દીવાની જવાબદારી અાંગેની 
અદાલતી કાયષવાિી કરતી વખતે કરી શકાશે, પરાં તુ દીવાની કાયષવાિીઓમાાં રજૂ કરેલો, વધારાનો પુરાવો, 
કોઇ િોય, તો ફોજદારી જવાબદારી નક્કી કરતી વખતે, ચવશેર્ કોટષ  દ્વારા ચવિારણામાાં લેવો જોઇશે 
નહિ. ચવશેર્ કોટષ  સમિ જમીન પિાવી પાડવાનો અથવા તે ગુનામાાં મદદ કરવાનો આરોપ જનેા પર 
મૂકવામાાં આવ્યો િોય તેવી કોઇ વ્યચક્ત, બિાવ (પિ) માટે સિમ સાિી રિેશે અને તેની સામે અથવા 
ફોજદારી કાયષવાિીમાાં જનેી પર તિોમત મૂકવામાાં આવ્યુાં િોય તેવી તેની સાથેની કોઇ વ્યચક્ત સામે કરેલા 
તિોમતનુાં ખાંડન કરવા માટે, સોગાંદપૂવષક પુરાવો રજૂ કરી શકશે: 

 પરાં તુ તેન,ે તનેી પોતાની લેચખતમાાં ચવનાંતી ચસવાય, સાિી તરીકે બોલાવવો જોઇશે નહિ અથવા પુરાવો 
રજૂ કરવાની તેની ચનષ્ફળતાને કોઇ પિકારો અથવા ચવશેર્ કોટષ  દ્વારા હટપ્પણીનો ચવર્ય બનાવવામાાં 
આવે અથવા તે જ કાયષવાિીમાાં તેની અથવા તેની સાથે તિોમત મૂકવામાાં આવ્યુાં િોય તેવી કોઇ વ્યચક્ત 
સામે અનુમાન કરવામાાં આવ ેતે ચસવાય, સાિી તરીકે બોલાવવો જોઇશે નહિ. 

(૬) પેટા-કલમ (૧) િેઠળના દરેક કેસનો આખરી ચનકાલ, ચવશેર્ કોટષ  દ્વારા તેની સમિ કેસ 
શરૂ કયાષની તારીખથી, શક્ય િોય ત્યાાં સુધી, છ મહિનાની મુદતની અાંદર કરવો જોઇશે.  

(૭) જમીન પિાવી પાડવાના કોઇ કિેવાતા કૃત્યના સાંબાંધમાાં ચવશેર્ કોટષ નુાં દરેક તારણ, જમીન 
પિાવી પાડવાની િકીકત અને આવી જમીન પિાવી પાડી િોય તેવી વ્યચક્તઓ અાંગેનો ચનણાષયક 
પુરાવો રિેશે તથા પિાવી પાડેલી કોઈ જમીનના માચલકી િક અને માચલકી અથવા કાયદેસરનો કબજો 
નક્કી કરવાના સાંબાંધમાાં, ચવશેર્ કોટષનો દરેક િુકાદો, આવી જમીનમાાં હિતસાંબાંધ ધરાવતી તમામ 
વ્યચક્તઓ પર બાંધનકતાષ રિેશે.  

(૮) જમીન પિાવી પાડવાનો ગુનો સાચબત થાય, ત્યારે ચવશેર્ કોટષ , પોતાને યોગ્ય લાગ ેતે રીત,ે 
જરૂરી િોય, તો ચમલકત જ ેબીજી કોઈ વ્યચક્તના કબજામાાં િોય તેની પાસેથી બળપૂવષક ખાલી કરાવ્યા 
પછી, તે (અસલ માચલક) વ્યચક્તને જમીન પાછી સોંપવાનો િુકમ કરી શકશે. 

(૯) ચવશેર્ કોટષ  માટે, ન્યાયનુાં કારણ રજૂ કરવા માટે, તેન ે યોગ્ય જણાય તેવો િુકમ કરવો 
કાયેદસર ગણાશે. તે (ચવશરે્ કોટષ ) પિાવી પાડેલી જમીનના ગેરકાયદેસર કબજા માટે, નાણાના 
સાંબાંધમાાં વળતર આપી શકશે, કે જ ેિુકમની તારીખે પિાવી પાડેલી જમીનની જાંત્રીની ચકાંમતને અને 
જમીન પિાવનાર દ્વારા પિાવી પાડેલી જમીનના માચલકને િૂકવવાપાત્ર જમીનમાાંથી ઉપાચજષત થયેલા 
નફાને સમકિ રકમ કરતાાં ઓછુાં  િોવુાં જોઈશે નહિ અને તેના કાયદેસરના માચલકને પિાવી પાડેલી 
જમીનની પુન:સોંપણી કરવાનો આદેશ કરી શકશે. આ રીતે આપેલા વળતર અને નફાની રકમ અન ે

સિ 
૧૯૦૮િો 
૫-મો.  

સિ 
૧૯૭૪િો 
૨-જો.  



223-8 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 09-10-2020 [ PART-IX 

પુન:સોંપણીની ચકાંમત, કોઇ િોય, તો ત,ે સરકાર માચલક િોય તેવા ચકસ્સામાાં, જમીન મિેસૂલની બાકી 
તરીકે અથવા બીજા કોઇ કેસમાાં, ચવશેર્ કોટષ  દ્વારા અમલ કરવાના દીવાની કોટષના િુકમનામા તરીકે 
વસૂલ કરવી જોઇશે: 

 પરાં તુ ચવશેર્ કોટષ-એ, આ પટેા-કલમ િેઠળ િુકમ કરતાાં પિેલાાં, જમીન પિાવી પાડનારને, 
આ સાંબાંધમાાં તેની રજૂઆત કરવાની અથવા પુરાવો, કોઇ િોય, તો  તે રજૂ કરવાની તક આપવી જોઈશ ે
અને આવી રજૂઆત અને પુરાવા પર ચવિારણા કરવી જોઈશે. 

 

૧૦. આ અચધચનયમમાાં સ્પષ્ટ રીતે જોગવાઇ કરવામાાં આવી િોય તે ચસવાય, આ અચધચનયમની 
જોગવાઇઓ સાથે તે અસાંગત ન િોય ત્યાાં સુધી, દીવાની કાયષરીચત અચધચનયમ, ૧૯૦૮ અને ફોજદારી 
કાયષરીચત અચધચનયમ, ૧૯૭૩ની જોગવાઇઓ, ચવશેર્ કોટષ  સમિની કાયષવાિીઓને લાગુ પડશે અને 
સદરિુ અચધચનયમનોની જોગવાઇઓના િેતુઓ માટે, ચવશેર્ કોટષ , દીવાની કોટષ  અથવા યથાપ્રસાંગ, 

સેસન્સ કોટષ  િોવાનુાં ગણાશે અને તે દીવાની કોટષ  અને સેશન્સ કોટષની તમામ સત્તા ધરાવશે અને ચવશેર્ 
કોટષ  સમિ ફોજદારી કાયષવાિી કરતી વ્યચક્ત, આચસસ્ટન્ટ પચબ્લક પ્રોચસક્યુટર િોવાનુાં ગણાશે. 

 

૧૧. (૧) આ અચધચનયમ િેઠળની કોઈ કાયષવાિીઓમાાં, જમીન પિાવી પાડી િોવાનો આરોપ 
મૂકવામાાં આવ્યો િોય અને આવી જમીન, પ્રથમ દ્રચષ્ટએ, સરકાર અથવા ખાનગી વ્યચક્તની માચલકીની 
િોવાનુાં પુરવાર થાય, ત્યારે ચવશેર્ કોટષ  માની લેશે કે જનેા પર જમીન પિાવી પાડી િોવાનો આરોપ 
મૂકવામાાં આવ્યો િોય તેવી વ્યચક્ત, જમીન પિાવી પાડનાર છે અને તેણે જમીન પિાવી પાડી નથી 
તેમ સાચબત કરવાની જવાબદારી આવી વ્યચક્ત પર રિેશે.  

 

(૨)  એવુાં પુરવાર થાય કે જમીન પિાવી પાડનાર અથવા તેના વતી કોઇ વ્યચકત, કોઈપણ સમય,ે 
જનુેાં સાંતોર્પૂવષક કારણ ન દશાષવી શકે તેવી જાંગમ અથવા સ્થાવર ચમલકતનો કબજો ધરાવે છે અથવા 
કબજો ધરાવ્યો િતો અથવા તેની આવકના જાણીતા સ્ત્રોતોથી તેના નાણાકીય સાંસાધનો અપ્રમાણસર 
િોય, ત્યારે કોટષ , ચવરુદ્ધનુાં પરુવાર ન થાય ત્યાાં સુધી, એવુાં માનશે કે આવી ચમલકત અથવા નાણાકીય 
સાંસાધનો, જમીન પિાવી પાડનાર તરીકેની તેની પ્રવૃચત્તઓથી પ્રાપ્ત કરવામાાં અથવા મેળવવામાાં આવ્યા 
છે.  

 

૧૨.  ફોજદારી કાયષરીચત અચધચનયમ, ૧૯૭૩માાં ગમે તે મજકૂર િોય તેમ છતાાં,- 

   (ક) આ અચધચનયમ િેઠળ ગુનો થયા ચવર્ેની કોઈપણ માહિતી, સરકાર દ્વારા જાિેર કરવામાાં 
આવેલી સચમચત સાથે ચવિારચવચનમય કરીને, ચજલ્લા કલેકટરની પૂવષ-માંજૂરી વગર પોલીસ અચધકારી 
દ્વારા નોંધવી જોઇશે નહિ;   

(ખ) આ અચધચનયમની જોગવાઇ િેઠળ ગુનાની કોઈપણ તપાસ, નાયબ પોલીસ અધીિકના 
દરજ્જાથી ઊતરતા દરજ્જાના ન િોય તેવા પોલીસ અચધકારી અથવા રાજ્ય સરકાર દ્વારા પોલીસ 
કચમશનરની ચનમણૂક કરવામાાં આવી િોય તેવા ચવસ્તારો માટે, મદદનીશ પોલીસ કચમશનરના દરજ્જાથી 
ઊતરતા દરજ્જાના ન િોય તેવા પોલીસ અચધકારી દ્વારા કરવી જોઇશે નહિ.  

નવિેષ કોટટ  
પાસે 
દીવાિી કોટટ  
અિે 
સેસન્સ 
કોટટિી સિા 
રહેિે.  

સાનબતી

િો બોજો. 

પોલીસ 
અનધકારી 
દ્વારા  માહહતી 
િોંધવા અિે 
તપાસ હાથ 
ધરવા બાબત.  

સિ 
૧૯૦૮િો 
૫-મો. 

સિ 
૧૯૭૪િો 
૨-જો. 



PART  IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 09-10-2020 223-9 

 

 

૧૩. આ અચધચનયમની જોગવાઇઓ િેઠળ કામ કરતી દરેક વ્યચક્ત, ભારતના ફોજદારી 
અચધચનયમની કલમ ૨૧ના અથષ મજુબ રાજ્ય સેવક િોવાનુાં ગણાશે.  

 

 

૧૪.  આ અચધચનયમ અથવા તે િેઠળ કરેલા ચનયમો િેઠળ શુદ્ધબચુદ્ધથી કરેલા અથવા કરવા ધારેલા 
કોઇપણ કૃત્ય માટે, ચવશેર્ કોટષના કોઈ અચધકારી અથવા કમષિારી અથવા સરકારના કોઈ અચધકારી 
સામે કોઇપણ દાવો, ફોજદારી કામ અથવા બીજી કાનૂની કાયષવાિી માાંડી શકાશે નહિ.   

 

૧૫.  તત્ સમયે અમલમાાં િોય તેવા બીજા કોઇ કાયદામાાં અથવા  રૂહઢ, હરવાજ અથવા કરાર અથવા 

કોટષના અથવા બીજા કોઈ હટિબ્યુનલ અથવા સત્તામાંડળના િુકમનામા અથવા િુકમમાાં ગમે તે અસાંગત 
િોય તેમ છતાાં, આ અચધચનયમની જોગવાઇઓ અમલમાાં રિેશે.  

 

૧૬. (૧)  રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાિેરનામાથી, આ અચધચનયમના િેતુઓ પાર પાડવા માટે ચનયમો 
કરી શકશ.ે 

 

(૨)   આ કલમ િેઠળ કરેલા તમામ ચનયમો, તે કરવામાાં આવે તે પછી બનતી ત્વરાએ, ઓછામાાં ઓછા 
ત્રીસ હદવસ સુધી રાજ્ય ચવધાનમાંડળ સમિ મૂકવા જોઇશ ેઅને જ ેસત્રમાાં તે એવી રીતે મૂકવામાાં આવે 
તેમાાં અથવા તેની તરત પછીના સત્ર દરચમયાન, ચવધાનમાંડળ તેમાાં જ ેકાાંઇ ફેરફાર કરે તેને તે અધીન 
રિેશે. 

 

૧૭. આ અચધચનયમના આરાંભ પિેલાાં અથવા ત્યાર પછી, વેિાણ કરીને, પટે આપીને, ભેટ 
આપીન,ે ચવચનમય કરીને, પતાવટ કરીને, સોંપણી કરીને, ઉપભોગ િક ગીરો (સ્વરૂપે) અથવા અન્યથા, 
પિાવી પાડવામાાં આવેલી જમીન અથવા તેના કોઈ ભાગની માચલકી બીજાને આપવા સાંબાંચધત કરવામાાં 
આવેલી કોઈ લેવડદેવડ અથવા આવી જમીનના સાંબાંધમાાં કરવામાાં આવેલુાં કોઈ ચવભાજન અથવા ઊભુાં 
કરવામાાં આવેલુાં કોઈ ટિસ્ટ, ચવશેર્ કોટષ-એ કરેલા િુકમના પ્રમાણમાાં િોય તે ચસવાય, રદબાતલ ગણાશે. 

 

૧૮.  (૧) આ અચધચનયમની જોગવાઈઓનો અમલ કરવામાાં કોઈ મશુ્કેલી ઊભી થાય, તો રાજ્ય  
સરકાર, રાજપત્રમાાં િુકમ પ્રચસદ્ધ કરીને, મુશ્કેલી દૂર કરવા માટે જરૂરી અથવા ઈષ્ટ લાગે તેવી, આ 
અચધચનયમની જોગવાઈઓ સાથે અસાંગત ન િોય તેવી જોગવાઈઓ કરી શકશે: 

પરાં તુ આ અચધચનયમના આરાંભની તારીખથી બે વર્ષ પૂરા થયા પછી, પેટા-કલમ (૧) િેઠળ કોઈપણ 
િુકમ કરી શકાશે નહિ. 

 

(૨) આ કલમ િેઠળ કરેલો દરેક િુકમ, તે કરવામાાં આવે તે પછી બનતી ત્વરાએ, રાજ્ય 
ચવધાનમાંડળ સમિ મૂકવો જોઈશે. 

િુદ્ધબુનદ્ધ
થી લીધેલાં 
પગલાંિે 
રક્ષણ.    

 

અનધનિયમિી 
બીજા 
કાયદાઓ પર 
ઉપરવટ અસર 
હોવા બાબત. 

 
નિયમો 

કરવાિી સિા.  

અનધનિયમ 
હેઠળ કામ 
કરતી 
વ્યનક્તઓ 
રાજ્ય સેવકો 
ગણાિે. 

મુશ્કેલીઓ 
દૂર કરવાિી 
રાજય 
સરકારિી 

સિા.   

પચાવી 
પાડેલી જમીિ 
બીજાિે 
આપવા પર 
પ્રનતંબધ  
હોવા બાબત. 

સિ 
૧૮૬૦િો 

૪૫-મો. 



223-10 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 09-10-2020 [ PART-IX 

 

૧૯. (૧) ગુજરાત જમીન પિાવી પાડવા પર (પ્રચતબાંધ) વટિુકમ, ૨૦૨૦, આથી, રદ કરવામાાં 
આવે છે. 

 

(૨) આવી રીતે રદ થવા છતાાં, સદરિુ વટિુકમ િેઠળ કરેલુાં કોઇપણ કાયષ અથવા લીધેલુાં કોઇ પગલુાં, 

સદરિુ અચધચનયમ િેઠળ કરેલુાં અથવા લીધેલુાં િોવાનુાં ગણાશે. 

 

------------------- 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાાંધીનગર. 

રદ કરવા 
બાબત 
અિે 
અપવાદ. 

 

સિ 
૨૦૨૦િો 
ગુજરાતિો 
વટહુકમ 
૧૦મો.  


Open official source version ↗

About this act

Jurisdiction
Gujarat
Enactment date
2020-08-29
Sections available
Document reader
Source and version

India Code, Government of India. Text fetched 15 Oct 2026. Check the linked official text and subsequent notifications when applying a provision.

Share this act

The Gujarat Land Grabbing (Prohibition) Act, 2020. — Gujarati script | NYAYA SIGNAL

Share the card with this clickable reading link. पढ़ें और अगली धारा देखें।

NYAYA SIGNAL · Free access · Official source references

· Saves and reading positions stay on this device.