Gujarat · Act 22 of 2021

Kaushalya the Skill University Act, 2021

to establish and incorporate a Skill University in the State of Gujarat to facilitate and promote skill, entrepreneurship development and skill based education and matters connected therewith and incidental thereto.

Read in your languageअपनी भाषा में पढ़ें · Official source versions

Only available official source versions are shown. Language labels come from source metadata or filenames.

Gujarati script
Find in this text

Gujarati script — official source version

act_22_of_2021.pdf.txt

Extra No. 258  

 © 

The Gujarat Government Gazette 
EXTRAORDINARY 

PUBLISHED BY AUTHORITY 

Vol. LXII ] WEDNESDAY,  OCTOBER  20,  2021 / ASVINA  28,  1943 
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. 

PART   IX 

Gujarati translation of Bills, Acts and Notifications other than 

those published in other parts. 

 

 

 

 

 

 

 
 

 

 

 

 

 

 

વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ 

સચિવાલય, ગાાંધીનગર, ૨૦મી ઓક્ટોબર, ૨૦૨૧ 

 તારીખ: ૨૦મી ઓક્ટોબર, ૨૦૨૧િા ગુજરાત રાજપત્ર, (અસાધારણ)મા ં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા સન 

૨૦૨૧ના ગુજરાત અનધનિયમ ક્રમાંક : ૨૨-નો ગુજરાતી અનુવાદ આથી સવે લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે. 

વી. એિ. શેખ, 

સરકારના નાયબ સચિવ. 

IX Ex.-258 258-1 



258-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021     [ PART  IX 



PART  IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021 258-3 

GUJARAT ACT NO.  22 OF 2021. 

“KAUSHALYA” THE SKILL UNIVERSITY ACT, 2021. 

ગુજરાત ચવધાનમાંડળના નીિેના અચધચનયમને રાજ્યપાલ-એ સિ ૨૦૨૧ના ઓક્ટોબર મચિનાની ૧૮-મી તારીખે 

અનુમચત આપી િોવાથી, તે આથી સવે લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કરવામાાં આવે છે. 

કે. એમ. લાલા, 

ગુજરાત સરકારના સચિવ, 

વૈધાચનક અને સાંસદીય બાબતોનો ચવભાગ. 

GUJARAT ACT NO. 22 OF 2021. 

AN ACT 

to establish and incorporate a Skill University in the State of Gujarat to facilitate and promote 
skill, entrepreneurship development and skill based education and matters connected therewith and 

incidental thereto. 

સિ ૨૦૨૧િો ગુજરાત અનધનિયમ ક્રમાંક: ૨૨. 

 (રાજ્યપાલની અનુમચત મળ્યા પછી, સન ૨૦૨૧ના ઓક્ટોબર મચિનાની ૨૦-મી તારીખે ‘‘ગુજરાત સરકારી 

રાજપત્ર’’માાં (અાંગ્રેજીમાાં) પ્રથમ પ્રચસદ્ધ કરેલો.) 

કૌશલ્ય, ઉદ્યોગસાહનસકતા નવકાસ અિે કૌશલ્ય આધારરત નશક્ષણિે સરળ બિાવવા અિે પ્રોત્સાહિ આપવા,  

ગુજરાત રાજ્યમાં કૌશલ્ય યુનિવનસિટી સ્થાપવા અિે સંસ્થાનપત કરવા અિે તેિી સાથે સંકળાયેલી અિે તેિે આિુષંનગક 

બાબતો માટેિો અનધનિયમ. 

 યુવાનોમાાં સ્કકચલાંગ, રરસ્કકચલાંગ અને અપસ્કકચલાંગ દ્વારા ૨૧મી સદીની કૌશલ્યને લગતી ઉણપો દૂર કરવા અને કૌશલ્ય 

ચવકાસ અને તાલીમમાાં સાંકથાકીય ચશક્ષણ આપવાના માળખા પર ધ્યાન આપી શકાય તેવી સમસ્વવત રીત ેકૌશલ્ય ચશક્ષણ અન ે

તાલીમ, ઉદ્યોગસાિચસકતા ચવકાસ અને ટેકનોલોજી આધારરત ચશક્ષણને સરળ બનાવવા અને તેને પ્રોત્સાિન આપવા અન ે

રાજ્યના પ્રાથચમક, સિાયક અને ટશશરર (તૃતીય) ઉદ્યોગના ઉભરતા ક્ષેત્રોમાાં સાંશોધનને સરળ બનાવવા તથા “સ્કકચલાંગ ફોર 

ઓલ (સવાાંગી કશુળતા)”ના િતેુથી, ગુજરાત રાજ્યમાાં આ બાબત સાથે સાંલગ્ન ચવચવધ ક્ષેત્રોમાાં સમગ્ર રીતે જરૂરી કૌશલ્ય કતર 

ચવકસાવવા માટે, ગુજરાત રાજ્યમાાં ચવશ્વપ્રચસદ્ધ અનુભવલક્ષી અધ્યયન (પ્રાયોચગક ચશક્ષણ) યુચનવચસશટી કથાપવાનુાં અને તેને 

સાંકથાચપત કરવાનુાં જરૂરી અને લાભકારી જણાયુાં છે.   

આથી, ભારતના ગણરાજ્યના બોત્તેરમા વર્શમાાં નીિેનો અચધચનયમ કરવામાાં આવે છે:- 

૧. (૧) આ અચધચનયમ “કૌશલ્યા” ધ સ્કકલ યુચનવચસશટી અચધચનયમ, ર૦૨૧  કિેવાશે. 

 (૨) તે સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડે છે.  

 (૩) આ કલમ તરત જ અમલમાાં આવશે અને બાકીની જોગવાઇઓ, રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાિેરનામાથી 

નક્કી કરે તે તારીખે અમલમાાં આવશે.  

૨.  આ અચધચનયમમાાં, સાંદભશથી અવ યથા અપેચક્ષત ન િોય, તો- 

(ક) “બોડશ” એટલે કલમ ૧૬  િેઠળ રિાયેલુાં યુચનવચસશટીનુાં સાંિાલક માંડળ (બોડશ ઓફ ગવનશવસ); 

(ખ) “ડીન” એટલે કલમ ૧૩ િેઠળ નીમાયેલા યુચનવચસશટીના ડીન;  

(ગ) “મિાચનયામક (રડરેક્ટર જનરલ)” એટલે કલમ ૯ િઠેળ નીમાયેલા યુચનવચસશટીના મિાચનયામક; 

(ઘ) “ચનયામકો (રડરેક્ટસશ)” એટલે કલમ ૧૨ િેઠળ નીમાયેલા યચુનવચસશટીની સાંકથાઓ અથવા કેવરોના 

ચનયામકો;  

 (િ) “ભારત ઉદ્યોગસાિચસકતા ચવકાસ સાંકથા (EDII) – અમદાવાદ” એટલે કેવર સરકારે અથવા રાજ્ય 

સરકારે, સન ૧૯૮૩ના વર્શમાાં કથાપેલ કવાયત્ત અને નચિ-નફાના ધોરણે િાલતી સાંકથા;  

ટ ંકી સંજ્ઞા, વ્યાનિ 
અિે આરંભ. 

વ્યાખ્યા. 



258-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021     [ PART  IX 

(છ) “નાણા સચમચત” એટલે કલમ ૨૩ િેઠળ રિાયેલી યુચનવચસશટીની નાણા સચમચત; 

(જ) “કૌશલ્ય ચવકાસ અને ઉદ્યોગસાિચસકતા માંત્રાલય” એટલે ભારત સરકારે કથાપેલુાં કૌશલ્ય ચવકાસ અન ે

ઉદ્યોગસાિચસકતા માંત્રાલય;  

(ઝ) “રાષ્ટ્રીય કૌશલ્ય ચવકાસ કોપોરેશન” એટલે ભારત સરકારે, કંપની અચધચનયમ, ૨૦૧૩ની કલમ ૮ િેઠળ 

સાંકથાચપત કરેલી નચિ–નફાના ધોરણવાળી પસ્લલક ચલચમટેડ કંપની; 

(ટ) “રાષ્ટ્રીય કૌશલ્ય યોગ્યતા માળખુાં” એટલે ભારત સરકારના નાણા માંત્રાલયના આચથશક બાબતોના ચવભાગે 

પ્રચસદ્ધ કરેલ તારીખ ૦૮/૦૬/૨૦૧૩ના જાિેરનામાથી જાિેર કયાશ પ્રમાણેનુાં કૌશલ્ય યોગ્યતા ખાતરી 

અાંગેનુાં માળખુાં;  

  (ઠ) “પ્રમુખ” એટલે કલમ ૮ િેઠળ નીમાયેલા યુચનવચસશટીના પ્રમુખ;  

  (ડ) “ઠરાવેલુાં” એટલે ચવચનયમોથી ઠરાવેલુાં; 

  (ઢ) “રચજકરાર” એટલ ેકલમ ૧૧ િેઠળ નીમાયેલા યુચનવચસશટીના રચજકરાર;  

  (ત) “ચવચનયમો” એટલે બોડે કરેલા યુચનવચસશટીના ચવચનયમો;   

 (થ) “ક્ષેત્ર કૌશલ્ય કાઉસ્વસલ (સેક્ટર સ્કકલ કાઉસ્વસલ)” એટલ ે રાષ્ટ્રીય કૌશલ્ય ચવકાસ કોપોરેશન મારફત, 

કૌશલ્ય ચવકાસ અને ઉદ્યોગસાિચસકતા માંત્રાલયે માવય કરેલી ક્ષેત્ર કૌશલ્ય કાઉસ્વસલ; 

 (દ) “કૌશલ્ય ચવકાસ કાઉસ્વસલ” એટલે કલમ ૨૩ િેઠળ રિાયેલી યુચનવચસશટીની કૌશલ્ય ચવકાસ કાઉસ્વસલ; 

 (ધ) “સોસાયટી (માંડળી)” એટલે માંડળી રચજકરેશન અચધચનયમ, ૧૮૬૦ અને ગુજરાત સાવશજચનક રકટ 

અચધચનયમ, ૧૯૫૦ િેઠળ રચજકટર થયેલી ગુજરાત કૌશલ્ય ચવકાસ સોસાયટી; 

  (ન) “રાજ્ય” એટલે ગજુરાત રાજ્ય; 

 (પ)  “ટેકચનકલ પરીક્ષા બોડશ” એટલે ગુજરાત સરકારે કથાપેલુાં ટેકચનકલ પરીક્ષા બોડશ; 

 (ફ) “યુચનવચસશટી” એટલે કલમ ૩ િેઠળ કથાચપત અને સાંકથાચપત “કૌશલ્યા” ધ સ્કકલ યુચનવચસશટી; 

 (બ) “યુચનવચસશટી ગ્રાવ્સ કચમશન” એટલે યુચનવચસશટી ગ્રાવ્સ કચમશન અચધચનયમ, ૧૯૫૬ િેઠળ કથપાયેલુાં 

યુચનવચસશટી ગ્રાવ્સ કચમશન;  

(ભ) “યુચનવચસશટી અધ્યાપક” એટલે યુચનવચસશટીમાાં અથવા કોઇ કોલેજ અથવા સાંકથામાાં પ્રચશક્ષણ આપવા, 

તાલીમ આપવા અથવા સાંશોધન કરવા માટે નીમવામાાં આવે તેવા પ્રાધ્યાપકો (પ્રોફેસસશ), સિ-પ્રાધ્યાપક 

(અસોચસએટ પ્રોફસેર), મદદનીશ પ્રાધ્યાપક અને તેવી બીજી વ્યચિઓ.  

૩. (૧) “કૌશલ્યા” ધ સ્કકલ યુચનવચસશટી - એ નામની એક યુચનવચસશટી કથાપવામાાં આવશે. 

(૨) પ્રમુખ, સાંિાલક માંડળ, કૌશલ્ય ચવકાસ કાઉસ્વસલ, નાણા સચમચત, મિાચનયામક, ચનયામકો, ડીન, રચજક રાર 

અને િવે પછી એવા અચધકારીઓ અથવા સભ્ યો બને તેવી બીજી તમામ વ્ યચિઓથી, તેઓ આવો િોદ્દો 

અથવા સભ્ યપદ ધારણ કરવાનુાં િાલુ રાખે ત્ યાાં સુધી, આથી, “કૌશલ્યા” ધ સ્કકલ યુચનવચસશટી - એ નામના 

સાંક થાચપત માંડળની રિના કરવામાાં આવે છે. 

(૩) યુચનવચસશટી, તેમાાં દાખલ થયેલા ચવદ્યાથીઓને પદવી, રડપ્ લોમા અને પ્રમાણપત્ર એનાયત કરવા માટે, ખાસ 

કરીને એવી કોલજેો કે જે રાજ્યમાાં કૌશલ્યને લગતી ઉણપને દૂર કરવાના િેતુથી પદવી અને રડપ્લોમા 

આપતી િોય, તેવી “સ્કકલ કોલેજ”–એ નામવાળી કોઈપણ કોલેજ અથવા સાંક થાનુાં જોડાણ કરી શકશે. 

(૪) યુચનવચસશટી, શાશ્વત ઉત્તરાચધકાર અને સામાવ ય સીલ ધરાવતુાં ઉપયુશકત નામનુાં સાંક થાચપત માંડળ રિેશે અન ે

આ અચધચનયમની જોગવાઈઓને અધીન રિીને, તેન ે ચમલકત સાંપારદત કરવાની અને ધરાવવાની અને 

ચમલકતનો ચનકાલ કરવાની અને કરાર કરવાની સત્તા રિેશે અને સદરહુ નામથી તે દાવો માાંડી શકશે અન ે

તેના ઉપર દાવો માાંડી શકાશે.  

૪.  યુચનવચસશટીનુાં મુખ્ય મથક અમદાવાદ ખાતે રિેશે. 

સિ ૧૮૬૦િો 
૨૧મો. 

સિ ૧૯૫૦િો 
મુંબઇિો ૨૯મો. 

સિ ૧૯૫૬િો 
૩જો. 

યુનિવનસિટીિી 
સ્ થાપિા અિે 
સંસ્ થાપિ. 

યુનિવનસિટીિંુ 
મુખ્ ય મથક. 



PART  IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021 258-5 

૫.   યુચનવચસશટીના ઉદ્દશેો નીિે મુજબના રિેશે:- 

(ક) રાષ્ટ્રીય અને આાંતરરાષ્ટ્રીય કતરે ઉદ્યોગો દ્વારા માવય કૌશલ્ય ચશક્ષણ અને તાલીમમાાં ગુણવત્તાની એક 

અગ્રગણ્ય યુચનવચસશટી તરીકે ઉભરી આવવુાં;  

(ખ) સામાવય રીતે માનવ જીવનની ગુણવત્તામાાં વધારો કરવા માટે અને કૌશલ્ય ચશક્ષણ અને તાલીમના ક્ષેત્રના 

સાંબાંધમાાં ટેકનોલોજી, વ્યવકથાપન અને પયાશવરણના જ્ઞાનનો ચવકાસ કરવો;  

(ગ) કૌશલ્ય ચવકાસને લગતા ક્ષેત્રોમાાં ચશક્ષણ, તાલીમ અને સાંશોધન માટે વૈચશ્વક ધોરણનુાં માળખુાં ચવકસાવવા 

માટે ક્ષમતા કેળવવી; 

 (ઘ) પ્રગચત અન ેગચતશીલતાનો માગશ સુચનચિત કરવા, ઉચ્ચ ચશક્ષણ સાથ ે કૌશલ્ય ચશક્ષણન ે સમસ્વવત અન ે

સમગ્રતાલક્ષી રીત ેચવકસાવવુાં;  

 (િ) અવય કોઇ રાષ્ટ્રીય અથવા આાંતરરાષ્ટ્રીય કોલેજ, સાંકથા, સાંગઠન, યુચનવચસશટીઓ વગેરે સાથે કૌશલ્ય 

ચવકાસના પ્રયત્નોને સિાયરૂપ બને તેવા તજજ્ઞોના જ્ઞાન અને ઉત્તમ પદ્ધચતની આપ-લે કરવી; 

 (છ) કૌશલ્ય ચવકાસના ક્ષેત્રના સાંબાંધમાાં ચશક્ષણ અને તાલીમનુાં ઉચ્ચ ધોરણ કથાચપત કરી શકાય તે માટે શૈક્ષચણક 

ચસચદ્ધના ચવચવધ કતરે અધ્યાપન અને તાલીમનુાં માળખુાં (પેટવસશ) ચવકસાવવુાં; 

 (જ) કૌશલ્ય ચશક્ષણના રાષ્ટ્રીય/રાજ્ય યોગ્યતા માળખા પ્રમાણે જુદા જુદા કતરે કૌશલ્ય પ્રાવીણ્ય અને યોગ્યતા 

ધરાવતા લાયક ઉમેદવારોનો ચવકાસ કરવો;  

 (ઝ) કૌશલ્ય ચવકાસ અને તેને સાંલગ્ન ક્ષેત્રોના સાંબાંધમાાં, ચવજ્ઞાન, ટેકનોલોજી અને વ્યવકથાપનના ક્ષેત્રોમાાં 

રાષ્ટ્રીય અને વૈચશ્વક સિભાચગતા માટે પારકપરરક સાંબાંધ ચવકસાવવાની જોગવાઇ કરવી; અને 

 (ટ) યુચનવચસશટીમાાં, રાષ્ટ્રીય અને વૈચશ્વક કતરે સમાજની જરૂરરયાત અનુસાર અધ્યાપન, તાલીમ અને સાંશોધન 

ચવકસાવવા માટે ઉદ્યોગ સાથે ગાઢ સાંપકક પ્રકથાચપત કરવો;  

 (ઠ) કૌશલ્ય ચવકાસના ક્ષેત્રમાાં સરકારી, અધશ-સરકારી, જાિેર અને ખાનગી ઉદ્યોગોને માગશદશશન પૂરુાં પાડવુાં;  

 (ડ) જરૂરી કૌશલ્ય અને સિાય પૂરી પાડીને, ઉદ્યોગસાિચસકો/કામે રાખી શકાય તેવા યુવાનો તૈયાર કરવા;  

(ઢ) સેચમનારો, પરરર્દો, વિીવટી ચશક્ષણ કાયશક્રમો, સામુદાચયક ચવકાસ કાયશક્રમો, પ્રકાશનો અને તાલીમ 

કાયશક્રમો મારફત જ્ઞાન/કૌશલ્યનો પ્રસાર કરવો;   

(ત) ક્ષમતા આધારરત કૌશલ્ય અને વ્યાવસાચયક ચશક્ષણ અને તાલીમ માટે ક્રેરડટ માળખા ઘડવા; 

(થ) તાલીમ ચશક્ષકો માટેના કેવરની તાલીમ ચવકસાવવા, મુખ્ય તાલીમ ચશક્ષકોને, નવા તાલીમ ચશક્ષકોના 

અનુચશક્ષણમાાં પ્રવૃત રાખવા/ખાસ ચવર્ય અથવા કૌશલ્ય સાથે અથવા રાષ્ટ્રીય કૌશલ્ય યોગ્યતા માળખાની 

(NSQF) જરૂરરયાતોને ધ્યાને લઈ સમગ્ર તાલીમ સાથે ઓછા અનુભવી િોય તેવા િાલના તાલીમ 

ચશક્ષકોના જ્ઞાન અને કૌશલ્યો અદ્યતન કરવા; 

(દ) દરેક ક્ષેત્રમાાં ગુણવત્તાવાળા તાલીમ ચશક્ષકોને સતત પૂરા પાડવાનુાં સુચનચિત કરવા માટ ેઉદ્યોગ આધારરત 

કૌશલ્ય કેવરો ચવકસાવવા અને ઉભરતી ટેકનોલોજી પર ચવશેર્ ધ્યાન આપીને ચનરદિષ્ટ ક્ષેત્રોમાાં ઉચ્ચ 

ગુણવત્તાની તાલીમ આપવા ખાસ તાલીમ કાયશક્રમો યોજવા; 

(ધ) ચશક્ષણ અને તાલીમ પદ્ધચતઓ મારફત ચવકચસત અને પ્રમાચણત કૌશલ્યની ગણુવત્તા અન ે સુસાંગતતા 

સુધારવા માટે આાંતરરાષ્ટ્રીય જોડાણ કૌશલ્ય કેવરો ઊભા કરવા. તે ઉપરાાંત અસરકારક અને કાયશક્ષમ 

ઉચ્ચતર ચશક્ષણ અને વ્યાવસાચયક શૈક્ષચણક અને તાલીમ પદ્ધચત ઘડવી અને આધાર આપવો; 

(ન) ઠરાવવામાાં આવે તેવા કોઈ અવય ઉદ્દેશો અનુસરવા.   

૬. આ અચધચનયમની જોગવાઈઓને અધીન રિીને, યુચનવચસશટી નીિેની સત્તા વાપરશે અને નીિેના કાયો બજાવશે:  

(ક) યુચનવચસશટીનો વિીવટ અને સાંિાલન કરવુાં અને યુચનવચસશટીના ઉદ્દશેો આગળ ધપાવવા માટે સાંશોધન, 

ચશક્ષણ અને પ્રચશક્ષણ માટે જરૂરી િોય તેવી સાંકથાઓ અને કેવરો કથાપવા;  

યુનિવનસિટીિા 
ઉદ્દેશો. 

યુનિવનસિટીિી 
સત્તા અિે કાયો. 



258-6 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021     [ PART  IX 

(ખ) યુચનવચસશટી દ્વારા અથવા રાષ્ટ્રીય કૌશલ્ય યોગ્યતા માળખા દ્વારા વ્યાખ્યાચયત  કરવામાાં આવે તેવા, ચવચવધ 

કતરે કૌશલ્યના અભ્યાસક્રમ પેકેજ ચવકસાવવા;  

(ગ)  યુચનવચસશટીને યોગ્ય લાગે તેવા, ક્રરેડટ માળખા અન ેઅભ્યાસક્રમ પેકેજ સાથે સુસાંગત િોય તેવા, કૌશલ્ય 

તાલીમ, ચશક્ષણ અને પ્રચશક્ષણના ધોરણો અને માપદંડો વ્યાખ્યાચયત કરવા;  

(ઘ)  રાષ્ટ્રીય કૌશલ્ય યોગ્યતા માળખા િેઠળ ચનરદિષ્ટ કરેલ ધોરણો અથવા યુચનવચસશટી દ્વારા ચનધાશરરત કરવામાાં 

આવે એવા બીજા ધોરણો અનુસાર કૌશલ્ય અધ્યાપકોના મૂલ્યાાંકન અને માવયતા અને તાલીમ માટેના 

માપદંડો ચનયત કરવા;     

(િ) પૂવશ ચશક્ષણની ઓળખ અને માવયતા માટે, કૌશલ્ય ચશક્ષણ અને તાલીમ પૂરી પાડવા પોતાની માચલકીની 

સાંકથા અથવા કેવર કથાપવા; 

(છ) યુવાનોના કૌશલ્ય કતરને વધારવા માટે અત્યાધુચનક પ્રાયોચગક તાલીમ પૂરી પાડે તેવા, પોતાની માચલકીનુાં 

ઇવક્યુબેશન કેવર, રરટેલ િાઉસ, સવેા કેવર, સાંશોધન અને ચવકાસ કેવર, ઉત્પાદન નમૂના કેવર, ઇવડકરી 

ઓપરેટેડ સેવટર ઓફ એક્સેલવસ (ગુણોત્કર્શ કેવર) અથવા કોઈ અવય કેવરોની કથાપના કરવી; 

(જ) કૌશલ્ય, તાલીમ અને સાંશોધનના આાંતરાષ્ટ્રીય ધોરણો ચસદ્ધ કરવાના િેતુથી, ઉદ્યોગો માટે જરૂરી કૌશલ્યના 

સાંબાંધમાાં, ટેકનોલોજી અને વ્યવકથાપનના ક્ષેત્રમાાં નવી પદ્ધચતઓ અન ેટેકનોલોજીમાાં નવતર પ્રયોગો િાથ 

ધરવા;  

(ઝ) પાઠ્યક્રમો ઠરાવવા અને ઓનલાઈન અને દૂરંતર ચશક્ષણ સચિત ચશક્ષણ પ્રથા અન ે ચશક્ષણ આપવાની 

પદ્ધચતઓમાાં પરરવતશનશીલતા માટે જોગવાઇ કરવી; 

(ટ) પરીક્ષાઓ યોજવી અને પદવીઓ, રડપ્લોમા એનાયત કરવા અથવા યચુનવચસશટી નક્કી કરે તેવી શરતોન ે

અધીન રિીને, પ્રમાણપત્રો આપવા અને વ્યચિઓન ેબીજા શૈક્ષચણક ચવચશષ્ટમાન અથવા ઇલકાબ એનાયત 

કરવા અને ઠરાવવામાાં આવે તે રીતે આવી કોઇ પદવીઓ, રડપ્લોમા, પ્રમાણપત્રો અથવા બીજા શૈક્ષચણક 

ચવચશષ્ટમાનો અથવા ઇલકાબો પાછા ખેંિવા અથવા રદ કરવા; 

(ઠ) ઠરાવેલી રીતે માનદ પદવીઓ અથવા અવય ચવચશષ્ટમાન એનાયત કરવા; 

(ડ) યુચનવચસશટીના અચભપ્રાય મુજબ પોતાના ઉદ્દેશો આગળ ધપાવવા માટે જરૂરી િોય તેવા, સાંશોધન અને 

પ્રચશક્ષણ માટેના ચવચશષ્ટ કેવરો, ચવશેચર્ત તાલીમ કેવરો અથવા અવય એકમો કથાપવા; 

(ઢ) સાંશોધન અને બીજા કાયોના મુરણ, ચનમાશણ અને પ્રકાશન માટેની જોગવાઇ કરવી અન ેપ્રદશશનો, વકકશોપ, 

સેચમનારો, પરરર્દ, વગેરે યોજવા; 

(ત) કૌશલ્ય ચશક્ષણ અને તાલીમની તમામ બાબતોમાાં સાંશોધન પુરકકૃત કરવા અને િાથ ધરવા; 

(થ) વિીવટી ચવકાસાત્મક કાયશક્રમોની દરખાકત કરવી;  

(દ) પોતાના જેવી અથવા સમાન પ્રકારના ઉદ્દેશોવાળી કોઇ શૈક્ષચણક સાંકથા સાથે સિયોગ કરવો અથવા જોડાણ 

કરવુાં, તેને સલાિ આપવી, તેનો વિીવટ કરવો, તેનુાં ચનયાંત્રણ કરવુાં, તેનો ચવકાસ કરવો અને તેને 

ચનભાવવી;  

(ધ) યુચનવચસશટીના ઉદ્દશેો જેવા જ સાંપૂણશતઃ અથવા અાંશતઃ ઉદ્દેશો ધરાવતી ચવશ્વના કોઇપણ ભાગમાાંની 

શૈક્ષચણક અથવા બીજી સાંકથાઓ સાથે, અધ્યાપકો, ચવદ્યાથીઓ અને ચવદ્ધાનોના આદાનપ્રદાનથી અન ે

સામાવય રીતે પોતાના સમાન ઉદ્દેશોને સિાયભૂત થાય તે રીતે સાંપકો ચવકસાવવા અને ચનભાવવા; 

(ન) યુચનવચસશટીના ઉદ્દશેો ચસદ્ધ કરવા માટે ચવશ્વના કોઈપણ ભાગમાાંના અધ્યાપકો, સાંશોધકો અને ચનષ્ણાતો 

સાથે સાંબાંધો ચવકસાવવા અને ચનભાવવા; 

(પ) યુચનવચસશટીના ખિશનુાં ચનયમન કરવુાં, તેના નાણાનો વિીવટ કરવો અને તેના ચિસાબો રાખવા; 

(ફ) યુચનવચસશટીના િેતુઓ માટે અને જે ઉદ્દેશો માટે યુચનવચસશટીની કથાપના કરવામાાં આવી િોય તેને સુસાંગત 

રિીને, અનુદાનો, આચથશક સિાયો, ફાળા, દાન અને બચક્ષસો મેળવવી અને કોઇપણ અનુદાન, તકચનકી 



PART  IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021 258-7 

સિાય મેળવવા અથવા અવયથા કવેર સરકાર, રાજ્ય સરકાર, યુચનવચસશટી ગ્રાવ્સ કચમશન, કૌશલ્ય ચવકાસ 

અને ઉદ્યોગસાિચસકતા માંત્રાલય, રાષ્ટ્રીય કૌશલ્ય ચવકાસ કોપોરેશન અથવા બીજા સત્તામાંડળો અથવા 

માંડળો સાથે કોઇપણ કરાર કરવા; 

(બ) યુચનવચસશટીના િતેુઓ અને ઉદ્દેશો માટે ઉદ્યોગો, રાષ્ટ્રીય અને આાંતરરાષ્ટ્રીય સાંગઠનો અથવા બીજા કોઇપણ 

કત્રોતો તરફથી જાંગમ અને કથાવર ચમલકતની તબદીલીથી ફંડ, બચક્ષસો, દાન, સખાવતો અથવા વચસયત 

મેળવવી; 

(ભ) ચવદ્યાથીઓના ચનવાસ માટે ખાંડો અને છાત્રાલયો અને યુચનવચસશટીના અધ્યાપકો, અચધકારીઓ અને 

કમશિારીઓ માટે આવાસ, અચતચથગૃિ અને શૈક્ષચણક માળખા કથાપવા, ચનભાવવા અને તેનુાં સાંિાલન 

કરવુાં; 

(મ) યુચનવચસશટીના ચવદ્યાથીઓના ચનવાસનુાં દેખરેખ અન ે ચનયાંત્રણ કરવુાં અને તેમની ચશકતનુાં ચનયમન કરવુાં 

અને તેમના આરોગ્ય અને સામાવય કલ્યાણ અને સાાંકકૃચતક પ્રવૃચત્તઓને ઉત્તેજન આપવા માટે વ્યવકથા 

કરવી; 

(ય) ઠરાવવામાાં આવે તેટલી ફી અને એવા બીજા ખિશ નક્કી કરવા, માગવા અને લેવા અથવા વસૂલ કરવા; 

(ર) અધ્યેતાવૃચત્ત (ફેલોચશપ્સ), ચશષ્યવૃચત્ત, ઈનામો, િાંરકો અને બીજા પારરતોચર્કો શરૂ કરવા અને એનાયત 

કરવા; 

(લ) યુચનવચસશટીના િેતુ માટે જરૂરી અથવા અનુકૂળ િોય તેવી કોઇ જમીન અથવા ઈમારત અથવા બાાંધકામ, 

યુચનવચસશટી યોગ્ય ગણે તેવી બોલીઓ અને શરતોએ ખરીદવા અથવા પટે લેવા અથવા બચક્ષસ પેટે લેવા 

અથવા અવયથા કવીકારવા અને આવી કોઈ ઈમારત અથવા બાાંધકામ બાાંધવા, તેમાાં ફેરફાર કરવા અને 

ચનભાવવા; 

(વ) યુચનવચસશટી પોતે યોગ્ય ગણે તેવી અને પોતાના ચિત, પ્રવૃચત્તઓ અને ઉદ્દેશો સાથે સસુાંગત િોય તેવી 

શરતોએ, રાજ્ય સરકારની જાણ િઠેળ, પોતાની તમામ કથાવર ચમલકતો કે તેના કોઇ ભાગનો ચવચનમય 

કરવો, પટે આપવી અથવા અવયથા ચનકાલ કરવો; 

(કક) યુચનવચસશટીની કોઈપણ જાંગમ ચમલકતનુાં વેિાણ કરવુાં, ચવચનમય કરવો, પટે આપવી અથવા અવયથા 

ચનકાલ કરવો; 

(કખ) વિનચિઠ્ઠીઓ, ચવચનમયપત્રો, િેક અથવા બીજા વટાઉ ખતો કાઢવા અને કવીકારવા, બનાવવા અને શેરો 

કરવા, વટાવવા અને તેને પરક્રામ્ય કરવા; 

(કગ) જામીનખત (બોવડ), ગીરોખત, વિનચિઠ્ઠી પર અથવા યુચનવચસશટીની તમામ અથવા કોઈપણ ચમલકતો 

અને અકકયામતો પર નાખેલી જવાબદારીઓ અથવા જામીનગીરીઓ અથવા કોઇ જામીનગીરી આધારરત 

અથવા કોઇ જામીનગીરી વગર અન ેપોતે યોગ્ય ગણ ેતેવી બોલીઓ અને શરતોએ, રાજ્ય સરકારની જાણ 

િેઠળ, નાણાાં ઊભા કરવા અને ઉછીના લેવા અને નાણાાં ઊભા કરવાને અને પરત િૂકવવાને અને ઉછીના 

લીધેલા કોઇ નાણાાં ભરપાઇ કરવાને આનુર્ાંચગક તમામ ખિશ યુચનવચસશટીના ફંડમાાંથી િૂકવવા; 

(કઘ) યુચનવચસશટીના ચિતમાાં પોતે યોગ્ય ગણે તેવી રીતે તેવી જામીનગીરીઓમાાં અથવા જામીનગીરીઓ પર 

યુચનવચસશટીના ફંડનુાં રોકાણ કરવુાં અને કોઇ રોકાણની વખતોવખત ફેરબદલી કરવી; રાજ્ય સરકારની જાણ 

િેઠળ, તબદીલી, ગીરો, પટા, પરવાના, કબૂલાતોને લગતા દકતાવેજો અને યુચનવચસશટીની માચલકીની અથવા 

યુચનવચસશટીના િેતુ માટે સાંપાદન કરવાની િોય તેવી યુચનવચસશટીની સરકારી જામીનગીરીઓ સચિત કથાવર 

અથવા જાંગમ ચમલકત સાંબાંધી, બીજા દકતાવેજ કરવા;  

(કિ) યુચનવચસશટીએ આપેલા અભ્યાસક્રમોમાાં ચવદ્યાથીઓને ઠરાવેલી રીતે પ્રવેશ આપવો; 

(કછ) કૌશલ્ય ચવકાસ, શૈક્ષચણક, ટેકચનકલ, વિીવટી, કારકુની અને અવ ય જગાઓ ઊભી કરવાની અને તેની પર 

ચનમણૂકો કરવી; 

(કજ) યુચનવચસશટીના શૈક્ષચણક અને ચબન-શૈક્ષચણક કમશિારીઓમાાં ચશક તનુાં ચનયમન કરવુાં અને પાલન કરાવવુાં અને 

ઠરાવવામાાં આવે તેવા ચશક તચવર્યક પગલાાં માટેની જોગવાઈ કરવી; 



258-8 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021     [ PART  IX 

(કઝ) પ્રોફેસરચશપ, એસોચસયેટ પ્રોફેસરચશપ, આચસક ટવ ટ પ્રોફેસરચશપ, એવડાઉડ પ્રોફસેરચશપ, માનદ 

પ્રોફેસરચશપ, સાંલગ્ન (એડજાંક્ટ) પ્રોફેસરચશપ અને બીજી કોઇપણ અધ્ યાપકીય, શૈક્ષચણક અથવા સાંશોધનન ે

લગતી જગાઓ શરૂ કરવી અને તેના માટેની લાયકાતો ઠરાવવી; 

(કટ) વ્ યસ્ક્ તઓને પ્રાધ્ યાપકો (પ્રોફેસસશ), અસોચસયેટ પ્રાધ્ યાપકો, સાંલગ્ન (એડજાંક્ટ)  પ્રાધ્ યાપકો, આચસકટવટ 

(મદદનીશ) પ્રાધ્યાપકો, રચજકરાર અથવા અવયથા યુચનવચસશટીના અધ્ યાપકો અને સાંશોધકો તરીકે નીમવા; 

(કઠ) આ અચધચનયમ અને ચવચનયમોની જોગવાઇઓને અધીન રિીને, યુચનવચસશટીના કોઈપણ અચધકારી અથવા 

સત્તામાંડળ, હુકમથી, (ચવચનયમો કરવાની સત્તા ચસવાયની) પોતાની અથવા તેની સત્તા, પોતાના અથવા 

તેના ચનયાંત્રણ િઠેળના બીજા કોઇપણ અચધકારીને અથવા સત્તામાંડળને સોંપી શકશે;  

(કડ) કૌશલ્યમાાં ચવદ્યાથીઓની પ્રત્યક્ષ તાલીમના િેતુ માટે, ઉદ્યોગો અથવા તાલીમ કેવરોને માવયતા આપવી અને 

ક્રેરડટ મેળવવાના િેતુ માટે, ઉદ્યોગ અથવા તાલીમ કેવરમાાં તેવી પ્રત્યક્ષ તાલીમમાાં ચવદ્યાથીએ મેળવેલી 

ક્ષમતાને માવયતા આપવાના ધોરણો નક્કી કરવા;  

(કઢ) અધ્યયનના પરરણામો સાથે સમાધાન કયાશ ચસવાય નવી શીખવાની તકોને ઉત્તેજન આપવા ક્રેરડટની 

તબદીલી માટેના ધોરણો ઠરાવવા;  

(કત) યુચનવચસશટી પોતાના તમામ અથવા કોઇપણ ઉદ્દેશો ચસદ્ધ કરવા માટે અથવા ઉદ્દેશોની વૃચદ્ધ માટે જરૂરી, 

સિાયક અથવા તનેે આનુર્ાંચગક ગણે તેવા બીજા તમામ કાયો અને કૃત્ યો કરવા; 

(કથ) યુચનવચસશટીએ, રાજ્ય સરકાર, યુચનવચસશટી ગ્રાવ્સ કચમશન, કૌશલ્ય ચવકાસ અને ઉદ્યોગ સાિચસકતા 

માંત્રાલય, ટેકચનકલ ચશક્ષણ માટેની અચખલ ભારતીય પરરર્દ અને બીજા વૈધાચનક સત્તામાંડળોને, તેઓ દ્વારા 

વખતોવખત ફરમાવવામાાં આવે તેવા અિેવાલો, પત્રકો, ચનવેદનો અને બીજી માચિતી રજ ૂકરવાની રિેશે; 

(કદ) ઘટક/સાંલગ્ન કોલજેો/ચવભાગો/શાળા વગેરે અથવા બીજી માવય યુચનવચસશટીઓ માટે ક્રેરડટની શૈક્ષચણક બેંક 

કથાપવી. 

૭. યુચનવચસશટીના અચધકારીઓ નીિે પ્રમાણે રિેશે:-   

(ક)  પ્રમુખ, 

(ખ)  મિાચનયામક (રડરકે્ટર જનરલ), 

(ગ) ચનયામકો (રડરેક્ટસશ), 

(ઘ)  ડીન, 

(િ)  રચજકરાર, અને  

(છ)  પરીક્ષા ચનયાંત્રક,  

(જ)  ચવચનયમોથી યુચનવચસશટીના અચધકારીઓ િોવાનુાં જાિેર કરવામાાં આવે તેવી બીજી વ્યચિઓ.   

૮. (૧)  યુચનવચસશટીના પ્રમુખની ચનમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાાં આવશે. 

 (૨)  પ્રમુખ તરીકે નીમવાની વ્યચિ,- 

(ક)  કૌશલ્ય ચવકાસ માટે લાાંબા ગાળાનુાં ચવઝન અન ે ચમશન ધરાવતી પ્રચતસ્ષ્ ઠત ટેક્નોલોચજકટ 

(પ્રૌદ્યોગચવજ્ઞાની) અથવા ઉદ્યોગપચત િોવી જોઇશે; અને 

(ખ)  ચવકાસ, ચશક્ષણ, દાનવૃચત, ઔદ્યોચગક અથવા ધાંધાકીય ચવકાસના સાંદભશમાાં ગુજરાત સાથે જોડાયેલી 

િોવી જોઇશે; અન ે  

(ગ)  નામચનયુચિ અથવા પુન:નામચનયુચિની તારીખે પાાંસઠ વર્શની ઉંમરની િોવી જોઇશે નચિ.    

(૩)  પ્રમુખ, ત્રણ વર્શની મુદત સુધી િોદ્દો ધરાવશે અને તે ફિ એક વધુ મુદત માટે (િોદ્દા ઉપર) 

પુન:નામચનયુચિ માટે પાત્ર રિેશે. 

(૪)  પ્રમુખ માટેની બીજી બોલીઓ અને શરતો, રાજ્ય સરકાર નક્કી કરે તેવી રિેશે. 

યુનિવનસિટીિા 
અનધકારીઓ. 

પ્રમુખ. 



PART  IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021 258-9 

(૫)  પ્રમુખનો િોદ્દો મૃત્યુ, રાજીનામાના કારણે અથવા અવયથા ખાલી પડે, ત્યારે ગુજરાત સરકાર, પેટા-કલમ 

(૨)ની જોગવાઇ અનુસાર પ્રમુખ તરીકે યોગ્ય વ્યચિની ચનમણૂક કરશે, વિગાળાના સમયમાાં રાજ્ય 

સરકાર પ્રમુખ તરીકે કાયશકારી ફરજ બજાવવા યોગ્ય વ્યચિની ચનમણૂક કરશે. 

(૬)  પ્રમુખ, રાજ્ય સરકારને સાંબોધીને, પોતાની સિીથી લેચખતમાાં, પોતાના િોદ્દા પરથી રાજીનામુાં આપી શકશે 

અને આવુાં રાજીનામુાં, તે કવીકાયાશની તારીખથી અમલમાાં આવશે.  

(૭)  પ્રમુખન,ે આ અચધચનયમની જોગવાઇઓને અધીન રિીને, યુચનવચસશટીનુાં, તેના મકાનો, છાત્રાલયો, 

ગ્રાંથાલયો, સાધનસામગ્રીનુાં, તેની કાયશપદ્ધચતઓ અને કાયશવાિીઓનુાં અને યુચનવચસશટી દ્વારા ચનભાવવામાાં 

આવતી કોઇ સાંકથા અથવા કેવરનુાં અને યુચનવચસશટી દ્વારા િાથ ધરવામાાં અથવા લેવામાાં આવતી પરીક્ષાઓ, 

અધ્યાપન, સાંશોધન અને બીજા કાયશનુાં પણ, તેઓ આદેશ કરે તેવી વ્યચિ અથવા વ્યચિઓ દ્વારા, 

ચનરીક્ષણ અથવા સમીક્ષા કરાવવાની અને યુચનવચસશટીના વિીવટ, શૈક્ષચણક બાબતો અન ેનાણાાંને લગતી 

કોઇપણ બાબતની તપાસ તે જ રીત ેકરાવવાની સત્તા રિેશે.  

૯.  (૧) મિાચનયામકની ચનમણૂક, શોધ (સિશ) સચમચતએ ભલામણ કરેલ ત્રણ નામોની પેનલમાાંથી, બોડશ દ્વારા 

કરવામાાં આવશે.  

(૨) શોધ સચમચત, બોડશ દ્વારા નામચનયુિ કરવાના નીિેના સભ્ યોની બનશે:-  

(ક) પ્રચતચિત ટેક્નોલોચજકટ/ઉદ્યોગપચત, 

(ખ) કૌશલ્ય ચવકાસમાાં અનુભવ ધરાવતી પ્રચતચિત વ્યરકત, 

(ગ) બોડશના સભ્યો પૈકીનો એક સભ્ય.   

(૩)  મિાચનયામકની ચનમણૂક, ટેકનોલોજી, ચવજ્ઞાન, જાિેર વિીવટ, કૌશલ્ય ચવકાસ અથવા સાંિાલનના 

ક્ષેત્રમાાંથી કરવામાાં આવશે અને ચનમણૂકના સમયે તેમણે સાઠ વર્શથી વધુ ઉંમર પૂરી કરેલી િોવી જોઇશ ે

નચિ. તેઓ ચશક્ષણ/કૌશલ્ય ચવકાસના ક્ષેત્રમાાં ઉચ્ચ પ્રચતિા ધરાવતી વ્યચિ િોવી જોઇએ અને તેને આધાર 

આપવા માટે અથશસૂિક ઓળખ િોવી જોઇશે.   

(૪)  બોડશ, શોધ સચમચતના સભ્યો પૈકીના એક સભ્યને સચમચતના અધ્યક્ષ તરીક ેમુકરર કરશે. 

(૫)   મિાચનયામકના િોદ્દાની મુદત, ત્રણ વર્શથી વધુ નચિ તેટલી મુદત માટે બોડશ દ્વારા નક્કી કરવામાાં આવશ.ે 

તેઓ માત્ર ત્રણ વર્શથી વધુ નચિ તેટલી એક વધુ મુદત માટે તે િોદ્દા ઉપર ફેરચનમણૂક માટે પાત્ર રિેશે. 

(૬)  મિાચનયામકની કિેરીમાાં કોઈ િોદ્દો ખાલી પડે અને આ કલમની પેટા-કલમો (૧) થી (૩)-ની 

જોગવાઈઓ અનસુાર અનુકૂળતાથી અને સત્ વરે ભરી શકાય તેમ ન િોય અને તેવી ચનમણૂક પડતર િોય ત ે

રકકસામાાં, અગ્ર સચિવ અથવા યથાપ્રસાંગ, ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર ચવભાગના અચધક મુખ્ય 

સચિવ, યુચનવચસશટીના મિાચનયામક તરીકે કાયશ કરશે.   

(૭)   મિાચનયામકની સેવાની અવય બોલીઓ અને શરતો, બોડશ દ્વારા ઠરાવવામાાં આવે તેવી રિેશે અન ેએવી 

રીતે ઠરાવવામાાં ન આવે ત્યાાં સુધી પ્રમુખ દ્વારા નક્કી કરવામાાં આવશે.   

૧૦. (૧) મિાચનયામક, યુચનવચસશટીના મુખ્ય કારોબારી અચધકારી ગણાશે. તે એકેડેચમક કાઉસ્વસલ, કૌશલ્ય ચવકાસ 

કાઉસ્વસલ અને નાણા સચમચતની બેઠકો ખાતે અધ્યક્ષકથાન લેશે.    

(૨) પેટા-કલમ (૧)માાં સમાચવષ્ટ જોગવાઇઓની વ્યાપકતાને બાધ આપ્યા ચસવાય, મિાચનયામક- 

(ક) યુચનવચસશટીના કામકાજ પર સામાવય દેખરેખ અને ચનયાંત્રણ રાખશે;  

(ખ) યુચનવચસશટીના અચધકારીમાંડળોના ચનણશયોનુાં અમલીકરણ સુચનચિત કરશે; 

(ગ) પ્રચશક્ષણ આપવા અને યુચનવચસશટીમાાં ચશકત જાળવવા માટે જવાબદાર ગણાશે; અને  

(ઘ) આ અચધચનયમ અથવા ચવચનયમોથી અથવા તે િેઠળ અથવા બોડશ અથવા પ્રમુખ તેમને સોંપે તેવી 

બીજી સત્તા વાપરશે અને તેવી બીજી ફરજો બજાવશે.   

મહાનિયામક 
(રિરેક્ટર જિરલ).  

મહાનિયામકિી 
સત્તા અિે ફરજો. 



258-10 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021     [ PART  IX 

(૩) જેમાાં તાત્કાચલક પગલાાં લેવા જરૂરી િોય તેવી કોઇ તાકીદની બાબત િોય અને આ અચધચનયમ િેઠળ તેની 

તજવીજ કરવાની સત્તા જેને આપેલી િોય તેવા યુચનવચસશટીના અધ્યક્ષ અથવા અચધકારીમાંડળ અથવા માંડળ 

દ્વારા તેની તાત્કાચલક તજવીજ કરી શકાય તેમ ન િોય, ત્યારે મિાચનયામક, પોતે ઉચિત ગણે તેવા પગલા 

લઇ શકશે અને આવી બાબતની સામાવય ક્રમમાાં જેણે તજવીજ કરી િોય તેવા યુચનવચસશટીના અધ્યક્ષ 

અથવા અચધકારીમાંડળ અથવા માંડળને પોતે આ રીતે લીધેલાાં પગલાાંનો તરત જ રરપોટિ કરશે: 

પરંતુ આવા અચધકારીમાંડળ અથવા અવય માંડળનો એવો અચભપ્રાય િોય કે મિાચનયામકે આવા 

પગલાાં લેવા જોઇતા નિોતાાં, તો ત,ે આવી બાબત પુછાણ માટે બોડશને મોકલી આપશે જે, મિાચનયામકે 

લીધેલાાં પગલાાંને બિાલી આપી શકશે અથવા તેને રદ કરી શકશે અથવા પોતે યોગ્ય ગણે તે રીતે તેમાાં 

ફેરફાર કરી શકશે અને તેમ થયેથી તે પગલાાં અમલમાાં િોતા બાંધ થશે અથવા યથાપ્રસાંગ, તેવા ફેરફાર 

કરેલા કવરૂપમાાં  અમલમાાં રિેશે. તેમ છતાાં, એવો ફેરફાર થવાથી અથવા તે રદ થવાથી, મિાચનયામકના 

હુકમથી અથવા તે િેઠળ અગાઉ કરલેા કોઇપણ કાયશની કાયદેસરતાને બાધ આવશે નચિ.  

(૪) મિાચનયામકે પેટા-કલમ (૩) િેઠળની સત્તા વાપરવામાાં કોઇ વ્યચિની ચનમણૂકનો સમાવેશ થતો િોય, 

ત્યારે આ અચધચનયમ અને ચવચનયમોની જોગવાઇઓ અનુસાર આવી ચનમણૂક માંજૂર કરવા માટે સત્તા 

આપેલા સક્ષમ અચધકારીમાંડળે, મિાચનયામકના હુકમની તારીખથી છ મચિનાથી મોડુાં ન િોય તેટલા 

સમયની અાંદર, આવી ચનમણૂકન ે બિાલી આપવી જોઇશે, અવયથા આવી ચનમણૂક, મિાચનયામકના 

હુકમની તારીખથી છ મચિનાની મુદત પૂરી થયે અમલમાાં િોતી બાંધ થશે. 

૧૧. (૧) બોડશ, ઠરાવવામાાં આવે તેવી રીતે અને તેવી બોલીઓ અને શરતોએ રચજકરારની ચનમણૂક કરશે.  

(૨) રચજકરાર-  

(ક) યુચનવચસશટીના રેકડશ, યુચનવચસશટીના સામાવય સીલ, ફંડ અને યુચનવચસશટીની આવી બીજી ચમલકતની 

કકટડી માટે જવાબદાર રિેશે;  

(ખ) કામકાજના સાંિાલન માટે જરૂરી િોય તેવી તમામ માચિતી અને દકતાવેજો, યુચનવચસશટીના બોડશ 

અને બીજા અચધકારીમાંડળો સમક્ષ મૂકશે;  

(ગ) પોતાના કાયો યોગ્ય રીતે બજાવવા માટે મિાચનયામકને જવાબદાર ગણાશે;  

(ઘ) યુચનવચસશટીના વિીવટ અને સેવાઓ માટે અને તેના માટે જરૂરી તમામ બીજી વ્યવકથાઓ કરશ ે

અને તેની સાથે સાંકળાયેલી તમામ કાયશવાિીના અમલ માટે જવાબદાર રિેશે;  

(િ) યુચનવચસશટી વતી તમામ દકતાવેજો પ્રમાચણત કરશે અને તેનો અમલ કરશે;  

(છ) યુચનવચસશટી દ્વારા અથવા તેની ચવરુદ્ધ કરવામાાં આવેલા તમામ દાવા અને અવય કાનૂની 

કાયશવાિીઓમાાં, પ્લીડીંગ (દલીલ)ની િકાસણી કરશે અને તેની ઉપર સિી કરશે. આવા દાવા અને 

કાયશવાિીની તમામ પ્રચક્રયા (પ્રોસેસ), રચજકરારને મોકલવામાાં આવશે અને તેમની ઉપર 

બજાવવામાાં આવશે; અને  

(જ) આ અચધચનયમ, ચવચનયમોથી અથવા તે િેઠળ તેમને સોંપવામાાં આવે તેવી અથવા બોડશ અથવા 

મિાચનયામક દ્વારા તેમને સોંપવામાાં આવે તેવી બીજી સત્તા વાપરશે અને તેવી બીજી ફરજો 

બજાવશે.   

૧૨. (૧) મિાચનયામક, બોડશની માંજૂરીથી, ઠરાવવામાાં આવ ે તેવી રીત ે અને તેવી બોલીઓ અન ે શરતોએ, 

યુચનવચસશટીની સાંકથાઓ અથવા કેવરોના ચનયામકોની ચનમણૂક કરશે.  

(૨) ચનયામકો, સાંકથાઓ અથવા કેવરોના શૈક્ષચણક, વિીવટી અને અવય કામકાજનુાં સાંિાલન કરવામાાં 

મિાચનયામકને મદદ કરશે અને ઠરાવવામાાં આવે તેવી અથવા મિાચનયામક તેમને સોંપે તેવી સત્તા વાપરશ ે

અને તેવા કાયો બજાવશે.     

૧૩. (૧) મિાચનયામક, અધ્યક્ષની માંજૂરીથી, યુચનવચસશટીની ચવદ્યાશાખાના સભ્યોમાાંથી યુચનવચસશટીના ડીનની ચનમણકૂ 

કરશે.  

રનજસ્રાર. 

નિયામકો 
(રિરેકટસિ). 

િીિ.
  



PART  IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021 258-11 

(૨)  ડીન એ યુચનવચસશટી, સાંકથાઓ અને કેવરોના શકૈ્ષચણક અને અવય કામકાજનુાં સાંિાલન કરવામાાં 

મિાચનયામક અને સાંકથાઓ અથવા કેવરોના સાંબાંચધત ચનયામકોને મદદ કરશે અને તેઓ, ઠરાવવામાાં આવ ે

તેવી અથવા મિાચનયામક તેમને સોંપે તેવી સત્તા વાપરશે અને તેવા કાયો બજાવશે.       

૧૪. (૧) પરીક્ષા  ચનયાંત્રક,  યુચનવચસશટીના  પૂણશકાલીન  પગારદાર  અચધકારી ગણાશે અને બોડશ દ્વારા ઠરાવવામાાં 

આવે તેવી બોલીઓ, શરતો અને મિેનતાણા પર (તેમની) ચનમણૂક કરવામાાં આવશે. 

(૨) યુચનવચસશટી અને તેની ઘટક સાંકથાઓ, જો કોઇ િોય, તો તેની ચવચવધ પરીક્ષાઓ યોજવાની ફરજ પરીક્ષા 

ચનયાંત્રકની રિેશે. 

(૩) પરીક્ષા ચનયાંત્રક, પરીક્ષાઓ યોજવા માટેના સત્તાચધકારી રિેશે અને તે પરરણામો સમયસર જાિેર થાય તે 

સુચનચિત કરશે. 

(૪) પરીક્ષા ચનયાંત્રક, પદવીદાન સમારંભ બોલાવવા માટેના સત્તાચધકારી રિેશે.        

૧૫. (૧) યુચનવચસશટીના અચધકારીમાંડળો નીિે પ્રમાણે રિેશે:  

(ક) સાંિાલક માંડળ;  

(ખ) એકેડેચમક કાઉસ્વસલ;  

(ગ)  કૌશલ્ય ચવકાસ કાઉસ્વસલ;  

(ઘ) નાણા સચમચત;  

(િ) ચવચનયમોથી યુચનવચસશટીના અચધકારીમાંડળો તરીકે જાિેર કરવામાાં આવે તેવા બીજા અચધકારીમાંડળો.  

(૨) બોડશ નીિેની બાબતો માટે, આ અચધચનયમ સાથે સુસાંગત િોય તેવા ચવચનયમો કરી શકશે, - 

(ક) તેમની બેઠક ખાતે અનુસરવાની કાયશરીચત ઠરાવવી; અને 

(ખ) આ અચધચનયમથી ચવચનયમો દ્વારા ઠરાવવાની તમામ બાબતો માટે જોગવાઇ કરવી.  

(૩)  બોડશ અચધકારીમાંડળના સભ્યોને, બેઠકની તારીખ અને બેઠકમાાં ચવિારણા કરવા માટેની કાયશસૂચિની નોરટસ 

આપવા માટેની અને બેઠકોની કાયશવાિીનો રેકડશ રાખવા માટેની જોગવાઈ કરતા ચવચનયમો કરશે. 

(૪) કૌશલ્ય ચવકાસ કાઉસ્વસલના માગશદશશન િેઠળ, ચવકતૃત કાયશક્રમો, નીચતઓ અને નાણા-વ્યવકથા, અિેવાલ 

િેઠળ વર્શ દરચમયાન કરવામાાં આવેલા અચધચનયમોના સુધારાની માચિતી ધરાવતો, યુચનવચસશટીનો વાચર્શક 

અિેવાલ તૈયાર કરવો જોઇશે અને તેને ઠરાવવામાાં આવે તેવી તારીખ ેઅથવા તે પછી, બોડશને રજૂ કરવો 

જોઇશે અને બોડશ, તેની વાચર્શક બેઠક ખાતે અિેવાલ પર ચવિારણા કરશે.  

૧૬. (૧) યુચનવચસશટીનુાં સાંિાલક માંડળ નીિેના સભ્યોનુાં બનશે:-      

૧. હોદ્દાિી રૂએ- કાયમી સભ્યો:  

(ક) પ્રમુખ, જે બોડશના અધ્યક્ષ રિેશે;  

(ખ) મિાચનયામક;  

(ગ) ગુજરાત સરકારના સચિવ, શ્રમ અને રોજગાર ચવભાગ;  

(ઘ) ગુજરાત સરકારના સચિવ, ચશક્ષણ ચવભાગ;  

(િ) ગુજરાત સરકારના સચિવ, નાણા ચવભાગ;     

(છ) ગુજરાત સરકાર, ઉદ્યોગ અને ખાણ ચવભાગના સચિવ; 

(જ) ચનયામક, રોજગાર અને તાલીમ અથવા ચમશન ચનયામક/ અધ્યક્ષ, ગુજરાત કૌશલ્ય 

ચવકાસ ચમશન/ગજુરાત કૌશલ્ય ચવકાસ કોપોરેશન; 

(ઝ)  બોડશ દ્વારા વારાફરતી નામચનયુિ કરવાના એક ચનયામક; 

પરીક્ષા 
નિયંત્રક. 

યુનિવનસિટીિા 
અનધકારી-મંિળો. 

સંચાલક મંિળ. 



258-12 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021     [ PART  IX 

(ટ) બોડશ દ્વારા વારાફરતી નામચનયુિ કરવાના એક ડીન; 

(ઠ) ભારતીય કૌશલ્ય સાંકથા - અમદાવાદના ચનયામક; 

(ડ) ભારતની ઉદ્યોગસાિચસકતા ચવકાસ સાંકથાના ચનયામક - અમદાવાદ અથવા તેમના નામચનયુિ. 

૨.  બીજા સભ્યો: 

(ક)   બોડે નામચનયુક્ ત કરવાના એક તજજ્ઞ ચશક્ષણશાકત્રી; 

(ખ)  બોડે નામચનયુક્ ત કરવાના કૌશલ્ય ચવકાસના બે વ્યાવસાચયકો; 

(ગ)  ખાસ કરીને યુચનવચસશટીના સિયોગથી શ્રેિતાના કૌશલ્ય કેવરો િલાવી રહ્યા િોય તેવા 

ઉદ્યોગમાાંથી બે પ્રચતચિત તજજ્ઞો.  

(૨) રચજકરાર, બોડશના સેક્રેટરી રિેશે. 

(૩) તમામ બેઠક ખાતે પિાસ ટકા સભ્યોથી કોરમ બનશે. 

(૪) વર્શમાાં  ઓછામાાં  ઓછા બે વખત બોડશની બેઠક મળશે. બોડશની ચવશેર્ બેઠક પ્રમુખ, મિાચનયામક  દ્વારા  

અથવા  તેના એક-તૃતીયાાંશ સભ્યોની લેચખત ચવનાંતી પર કોઈપણ સમયે બોલાવી શકશે. 

(૫) િોદ્દાની  રૂએ િોય તેવા સભ્યો  ચસવાયના સભ્યોના િોદ્દાની મુદત ત્રણ વર્શની રિેશે અને િોદ્દાની  રૂએ 

સભ્ય િોય તેવો કોઈ સભ્ય, પોતે જે િોદ્દાની રૂએ બોડશનો સભ્ય િોય તે િોદ્દો ધરાવતો િોય ત્યાાં સુધી સભ્ય 

તરીકે િાલુ રિેશે.   

૧૭. (૧) અધ્યક્ષ, બોડશની બેઠકોમાાં અને યુચનવચસશટીના પદવીદાન સમારંભ ખાતે પ્રમુખ-કથાન લેશે. 

(૨) અધ્યક્ષ, આ અચધચનયમ અથવા ચવચનયમોથી અથવા તે િેઠળ પોતાને સોંપવામાાં આવે તેવી બીજી સત્તા 

વાપરશે અને તેવી બીજી ફરજો બજાવશે. 

૧૮. (૧) આ અચધચનયમની જોગવાઇઓન ે અધીન રિીને, બોડશ, યુચનવચસશટીના કામકાજની સામાવ ય દેખરખે, 

માગશદશશન અને ચનયાંત્રણ માટે જવાબદાર રિેશે તથા યુચનવચસશટીની તમામ સત્તા વાપરશે અને તેને 

યુચનવચસશટી દ્વારા રિવામાાં આવેલી કૌશલ્ય ચવકાસ કાઉસ્વ સલ અને નાણા સચમચત તથા બીજી સચમચતઓ 

અથવા અચધકારી માંડળોના કાયોની સમીક્ષા કરવાની સત્તા રિેશ.ે 

(૨) પેટા-કલમ (૧)ની જોગવાઇઓને બાધ આવ્ યા ચસવાય, બોડશને નીિેની સત્તા અને કાયો રિેશે:-  

(ક)  યુચનવચસશટીના વિીવટ અને કામગીરીને લગતી નીચત અાંગેની બાબત ઉપર ચનણશય લેવો; 

(ખ)  યુચનવચસશટી ખાતે અભ્ યાસક્રમો શરૂ કરવા; 

(ગ) ચવચનયમો કરવા; 

(ઘ) દરેક નાણાકીય વર્શ માટેના વાચર્શક અિેવાલ અને વાચર્શક અાંદાજપત્ર (બજેટ)ની ચવિારણા કરીને, 

તે માંજૂર કરવા;  

(િ) યુચનવચસશટીના નાણા અને ફંડનુાં રોકાણ કરવુાં તથા નાણા સચમચતની ભલામણ પર ચનણશય લેવા; 

(છ) તેમને યોગ્ય જણાય તે રીતે, અભ્યાસ, કરારો, પુકતકો, સામચયકો, અિેવાલો અને અવય સાચિત્ય 

વખતોવખત નાણા-વ્યવકથા કરીને તેને પ્રકાચશત કરાવવા અને તે વેિવા અથવા વેિાણ માટ ે

વ્યવકથા કરવી;   

(જ) યુચનવચસશટી દ્વારા અનુસરવામાાં આવનારી નીચતઓ ઘડવી; 

(ઝ)  યુચનવચસશટીના ઉદ્દશેોને અસરકારક રીતે િાથ ધરવા માટે ઇચ્છનીય જણાય તેવા ચનણશયો અને 

પગલાાં લેવા; 

(ટ) યુચનવચસશટીના અધ્યાપકો અને અચધકારીઓ તથા કમશિારીઓની જગાઓ ઊભી કરવી અથવા 

નાબૂદ કરવી; 

બોિિિા અધ્યક્ષિી 
સત્તા. 

બોિિિી સત્તા અિે 
કાયો. 



PART  IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021 258-13 

(ઠ) આ અચધચનયમ િેઠળની પોતાની સત્તા વાપરવા અને ફરજો બજાવવા માટે તેને જરૂરી લાગે તેવી 

સચમચતઓ નીમવી; 

(ડ) ચનયામકો નીમવા; 

(ઢ) યુચનવચસશટીના મિાચનયામક, ચનયામકો, ડીન, રચજકરાર અથવા બીજા કોઇ અચધકારીઓ, કમશિારી 

અથવા અચધકારીમાંડળને અથવા તેણે નીમેલી સચમચતને પોતાની કોઇ સત્તા સોંપવી; અન ે

(ત) આ અચધચનયમ અથવા ચવચનયમોથી અથવા તે િઠેળ પોતાને મળેલી અથવા પોતાની પર 

લાદવામાાં આવેલી તેવી બીજી સત્તા વાપરવી અને તેવા બીજા કાયો કરવા તથા યુચનવચસશટીના 

ઉદ્દેશો ચસદ્ધ કરવા માટે તેવી બીજી તમામ સત્તા વાપરવી;  

(થ) યુચનવચસશટીના મિાચનયામક અથવા બીજા કોઇ અચધકારી દ્વારા લેવામાાં આવેલ કોઈ 

પગલા/ચનણશયની સમીક્ષા માટે સચમચતની રિના કરવી અને તેના પર યોગ્ય ચનણશય લેવો. 

૧૯.  (૧)  આ કલમમાાં અવયથા જોગવાઈ કરેલી િોય તે ચસવાય, બોડશના નામચનયકુત કરેલા સભ્યના િોદ્દાની મુદત, 

તેની નામચનયુચિની તારીખથી ત્રણ વર્શની રિેશે. િોદ્દાની રૂએ િોય તેવો કોઇ સભ્ય, પોતે જે િોદ્દાની 

રૂએ બોડશનો સભ્ય િોય તે િોદ્દો ધરાવતો િોય ત્યાાં સધુી (સભ્ય તરીક)ે િાલુ રિેશે; 

(૨) આગામી પુનઃરિનાની પિેલાાં અથવા ઠરાવેલી મુદત પૂરી થાય તે પિલેાાં બોડશમાાં પડેલી કોઇ ખાલી જગા, 

કલમ ૧૬માાં જોગવાઈ કરેલી રીતે જ ભરવામાાં આવશે અને આવો સભ્ય પોતે જેની જગા પર નામચનયુિ 

થાય તે સભ્યની બાકીની મુદત સુધી  િોદ્દો ધરાવશે.  

(૩) કોઇ સભ્ય વધુ એક મુદત માટે પુનઃનામચનયુચિને પાત્ર રિેશે.  

(૪) કોઇ સભ્ય પોતાની સિીથી લેચખતમાાં, બોડશના અધ્યક્ષને સાંબોધીને પોતાના િોદ્દા પરથી રાજીનામુાં આપી 

શકશે અને અધ્યક્ષ જે તારીખે તેનુાં રાજીનામુાં કવીકારે તે તારીખથી અમલમાાં આવશે.  

૨૦. (૧) આ અચધચનયમની જોગવાઈઓને અધીન રિીને, બોડશને, તેનામાાં ચનચિત થયેલ બીજી તમામ સત્તા ઉપરાાંત, 

યુચનવચસશટીના વિીવટ અને સાંિાલનને લગતી બાબતો માટે જોગવાઈ કરવા ચવચનયમો કરવાની સત્તા રિેશે.  

(૨) ખાસ કરીને અને પૂવશવતી સત્તાની વ્યાપકતાને બાધ આવ્યા ચસવાય, એવા ચવચનયમોથી, નીિેની તમામ 

અથવા તે પૈકીની કોઇપણ બાબત માટે જોગવાઈ કરી શકાશે:- 

(ક) બોડશની પ્રથમ બેઠક ચસવાય, યુચનવચસશટીના અચધકારીમાંડળોની બેઠકો બોલાવવા અન ે યોજવા 

બાબત અને એવી બેઠકોમાાં કોરમ અને કામકાજના સાંિાલન બાબત; 

(ખ) બોડશના પ્રમુખ અને અધ્યક્ષે વાપરવાની સત્તા અને બજાવવાના કાયો બાબત; 

(ગ) યુચનવચસશટીના અચધકારીમાંડળો, માંડળો અને બીજી સચમચતઓની રિના, એવા અચધકારીમાંડળોના 

સભ્યપદ માટેની લાયકાતો અને ગરેલાયકાતો, તેમન ે સભ્યપદના િોદ્દાની મુદત, તેના સભ્યોની 

ચનમણૂક અને સભ્યપદેથી દૂર કરવા બાબત અને તેની સાથે સાંકળાયેલ બીજી બાબતો; 

(ઘ) કામકાજના સાંિાલનમાાં, સત્તા વાપરવામાાં અને કાયો બજાવવામાાં, આ અચધચનયમથી અથવા તે 

િેઠળ રિાયેલ બોડે અને કોઇ સચમચતએ અથવા અવય માંડળે અનુસરવાની કાયશરીચત બાબત; 

(િ) અભ્યાસક્રમો શરૂ કરવામાાં અન ે ચવદ્યાથીઓનો પ્રવેશ આપવામાાં અનુસરવાની કાયશરીચત અન ે

માપદંડ બાબત; 

(છ) યુચનવચસશટીમાાં ચશકતનુાં પાલન કરાવવા માટે અનુસરવાની કાયશરીચત બાબત;  

(જ) યુચનવચસશટીની ચમલકતોના સાંિાલન બાબત;  

(ઝ) યુચનવચસશટી દ્વારા એનાયત કરવામાાં અથવા આપવામાાં આવે એવા રડપ્લોમા, પદવીઓ, પ્રમાણપત્રો 

અને બીજા શૈક્ષચણક ચવચશષ્ટમાનો અને ઇલકાબો બાબત અને આવી કોઇપણ પદવીઓ, રડપ્લોમા, 

પ્રમાણપત્રો અને બીજા શૈક્ષચણક ચવચશષ્ટમાનો અને ઇલકાબો પાછા ખેંિવા અથવા રદ કરવા અને 

તે અાંગેની જરૂરરયાતો બાબત;  

બોિિિા 
સભ્યોિા 
હોદ્દાિી મુદત 
અિે ખાલી 
જગાઓ. 

 

નવનિયમો 
કરવાિી સત્તા. 



258-14 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021     [ PART  IX 

(ટ) પરીક્ષાઓના સાંિાલન બાબત;  

(ઠ) યુચનવચસશટીના ચનયામકો, પ્રાધ્યાપકો (પ્રોફેસસશ), સિપ્રાધ્યાપકો, મદદનીશ પ્રાધ્યાપકો અથવા તેને 

સમકક્ષ શૈક્ષચણક િોદ્દા અથવા જગા, યુચનવચસશટીના અચધકારીઓ અન ેકમશિારીઓની જગા ઊભી 

કરવા બાબત અને તે માટે જરૂરી લાયકાતો સચિત એવી જગાઓ ઉપર વ્યચિઓની ચનમણૂક 

કરવા બાબત; 

(ડ) યુચનવચસશટી દ્વારા પૂરા પાડવામાાં આવતા અભ્યાસક્રમો, તાલીમ, સવલતો અને સેવાઓ માટે તેને 

િૂકવવાની ફી અને બીજા િાજશ બાબત;  

(ઢ) યુચનવચસશટીના અચધકારીઓ, અધ્યાપકો અને કમશિારીઓના લાભ માટે વીમો, પેવશન અન ે

પ્રોચવડવટ ફંડ અન ેએવી અવય યોજનાઓની રિના માટેની રીત અને શરતો બાબત;  

(ત) બીજી સાંકથાઓ સાથે યુચનવચસશટીના જોડાણ માટેની બોલીઓ અને શરતો બાબત;  

(થ) બજેટના અાંદાજો તૈયાર કરવા અને ચિસાબો ચનભાવવા બાબત;  

(દ) યુચનવચસશટીએ અથવા યુચનવચસશટી વતી કરારો અથવા સમજૂતી કરવાની પદ્ધચત બાબત;  

(ધ) યુચનવચસશટીના અચધકારીઓ, કમશિારીઓ અને બીજા કટાફની ચનમણૂક માટે વગીકરણ અને 

કાયશરીચત બાબત;  

(ન) યુચનવચસશટીના મિાચનયામક, ચનયામકો, અચધકારીઓ, અધ્યાપકો અને કમશિારીઓની ચનમણૂકની 

બોલીઓ અને શરતો તથા મુદત, પગાર અને ભથથાાં, કરારગત સેવાઓ, ચશકતના ચનયમો અને 

સેવાની બીજી શરતો બાબત;  

(પ) યુચનવચસશટીના અધ્યાપકો/અચધકારીઓ અન ેકમશિારીઓની પ્રચતચનયુચિનુાં ચનયમન કરતી બોલીઓ 

અને શરતો બાબત;  

(ફ) યુચનવચસશટીના મિાચનયામક, ચનયામકો અને બીજા અચધકારીઓ, અધ્યાપકો અને કમશિારીઓની 

સત્તા અને ફરજો બાબત;  

(બ) અધ્યતેાવૃચત્ત (ફેલોચશપ), છાત્રવૃચત્ત, વૃચત્તકા (કટાપેવ ડ), િાંરકો અને પારરતોચર્કોનુાં ચનયમન કરતી 

બોલીઓ અને શરતો બાબત;  

(ભ) બોડશના હુકમો અને ચનણશયોના પ્રમાણીકરણ બાબત;  

(મ) ફેકસ્લ્ટ (ચવદ્યાશાખાના અધ્યાપકો), અચધકારીઓ અને કમશિારીઓ માટે છાત્રાલયો અને 

ચનવાસોના ઓરડા અને આવાસન અને અચતચથગૃિ અને તેમાાં ચશકતચવર્યક ચનયાંત્રણ સચિતની 

તેને લગતી બાબતો અને આ અચધચનયમથી ઠરાવવાની િોય અથવા ઠરાવવામાાં આવે તેવી તમામ 

બાબતો. 

૨૧. (૧) યુચનવચસશટીની એકડેેચમક કાઉસ્વ સલ નીિે પ્રમાણેના સભ્યોની બનશે:- 

(ક) મિાચનયામક, જે એકેડેચમક કાઉસ્વ સલના અધ્યક્ષ રિેશ;ે 

(ખ) બોડે નામચનયુિ કરવાના બે ચશક્ષણશાકત્રીઓ અથવા વ્યાવસાચયકો;  

(ગ) બોડે નામચનયુિ કરવાના, કૌશલ્ય ચવકાસના ક્ષેત્રોમાાંના બે ચશક્ષણશાકત્રીઓ અથવા વ્યાવસાચયકો; 

(ઘ) યુચનવચસશટીની દરેક ચવદ્યાશાખામાાંથી, મિાચનયામકે વારાફરતી નામચનયુક્ ત કરવાના એક પ્રાધ્ યાપક. 

(૨)  રચજક રાર, કાઉસ્વ સલના સેક્રેટરી રિેશે. 

(૩) િોદ્દાની રૂએ સભ્ ય િોય તે ચસવાયના સભ્ યોના િોદ્દાની મુદત ત્રણ વર્શની રિેશે. 

૨૨. આ અચધચનયમ અને ચવચનયમોની જોગવાઈઓને અધીન રિીને, એકેડચેમક કાઉસ્વ સલને નીિેની સત્તા રિશેે:- 

(૧) યુચનવચસશટીની શૈક્ષચણક નીચતઓ ઉપર ચનયાંત્રણ રાખવાની અને તે, યુચનવચસશટીમાાં પ્રચશક્ષણ, કૌશલ્ય ચવકાસ 

અને મૂલ્ યાાંકનના ધોરણો જાળવવા અને તેની સુધારણા માટે જવાબદાર રિેશે; 

એકેિેનમક 
કાઉન્‍ સલ. 

 

એકેિેનમક 
કાઉન્‍ સલ-િી 
સત્તા અિે 
કાયો. 



PART  IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021 258-15 

(૨)   આપમેળે અથવા યુચનવચસશટીની ચવદ્યાશાખા અથવા બોડે પુછાણ માટે મોકલેલ સામાવ ય શૈક્ષચણક ચિતની 

બાબતો પર ચવિારણા કરવાની અન ેતેના પર યોગ્ ય પગલાાં લેવાની; 

(૩) ચવદ્યાથીઓની ચશક ત સચિત યુચનવચસશટીની શૈક્ષચણક કામગીરીને લગતી આ અચધચનયમ સાથે સુસાંગત િોય 

તેવી બાબતો અાંગ ેબોડશને ભલામણ કરવાની; અને  

(૪) ચવચનયમોથી મળે તેવી બીજી સત્તા વાપરવાની અને તેવા બીજા કાયો કરવાની. 

૨૩. (૧) યુચનવચસશટીની કૌશલ્ય ચવકાસ કાઉસ્વ સલ, નીિે પ્રમાણનેા સભ્ યોની બનશે:- 

૧. હોદ્દાિી રૂએ સભ્યો:  

(ક) મિાચનયામક, જે કૌશલ્ય ચવકાસ કાઉસ્વ સલના અધ્ યક્ષ રિેશે; 

(ખ) ટેકચનકલ (તકચનકી) ચશક્ષણ ચનયામક, ચશક્ષણ ચવભાગ, ગુજરાત સરકાર અથવા તેમના 

નામ-ચનયુિ; 

(ગ) ગુજરાત કાઉસ્વસલ ઓફ વોકેશનલ રેઇચનાંગ, ગાાંધીનગર-ના સભ્ય-સચિવ; 

(ઘ) ઉદ્યોગ કચમશનર, ઉદ્યોગ અને ખાણ ચવભાગ, ગુજરાત સરકાર; 

(િ) ચમશન રડરેક્ટર (ચનયામક), ગુજરાત કૌશલ્ય ચવકાસ ચમશન. 

૨. અ‍ય સભ્યો: 

(ક) સેક્ટર સ્કકલ કાઉસ્વસલમાાંથી ત્રણ પ્રચતચનચધ  

(ખ) ગુજરાત િેમ્બર ઓફ કોમસશ એવડ ઇવડકરીઝમાાંથી એક પ્રચતચનચધ.  

(૨) રચજકરાર, કાઉસ્વસલના સેક્રેટરી રિેશે. 

(૩) પિાસ ટકા સભ્યોથી કોરમ બનશે. 

(૪) કૌશલ્ય ચવકાસ કાઉસ્વસલ-એ વર્શમાાં ઓછામાાં ઓછા બે વાર બેઠક યોજવી જોઈશે. 

(૫)  િોદ્દાની રૂએ િોય તેવા સભ્ય ચસવાયના સભ્યોના િોદ્દાની મુદત બે વર્શની રિેશે અને િોદ્દાની રૂએ િોય 

તેવો કોઈ સભ્ ય, પોતે જે િોદ્દાની રૂએ આવો સભ્ ય િોય તે િોદ્દો ધરાવતો િોય ત્ યાાં સુધી (સભ્ ય તરીક)ે 

િાલુ રિેશે; 

૨૪. આ અચધચનયમ અને ચવચનયમોની જોગવાઈઓને અધીન રિીને, કૌશલ્ય ચવકાસ કાઉસ્વ સલને નીિેની સત્તાઓ રિેશે:-  

(૧)  યુચનવચસશટીની કૌશલ્ય અને શૈક્ષચણક નીચતઓ પર સામાવય દેખરેખ રાખશે અને કૌશલ્ય કોલેજો અને 

કૌશલ્ય સાંકથાને પ્રચશક્ષણની પદ્ધચતઓ, સિકારી અધ્યાપન, કૌશલ્ય અને શૈક્ષચણક ધોરણોમાાં સાંશોધન 

અથવા સુધારણાના મૂલ્યાાંકનને લગતા આદેશો આપવાની; 

(૨)  યુચનવચસશટીની કૌશલ્ય તાલીમ અને શૈક્ષચણક કાયો, ચશકત, ચનવાસ, પ્રવેશ, સમાનતા, િાજરીને લગતા કાયો 

સાથે સુસાંગત િોય તેવા ચવચનયમો ઘડવાની; 

(૩)  ચવભાગો/ચવદ્યાશાખાઓની ભલામણો પર ચવચવધ કૌશલ્ય અભ્યાસક્રમો માટેના ચવકાસ પાઠ્યક્રમો અને 

અભ્યાસક્રમો ઠરાવવાની; 

(૪)  કૌશલ્ય ચવકાસ કાઉસ્વસલ-એ આપમેળે અથવા નાણા સચમચતની ભલામણો આધાર,ે આપવાની થતી 

અધ્યેતાવૃચત્તઓ (ફલેોચશપ), છાત્રવૃચત્તઓ, િાંરકો અને પારરતોચર્કોની સાંખ્યા અન ેમૂલ્ય, નક્કી કરવા જોઇશ;ે 

(૫)  ચવચનયમોથી તેને મળે તેવી બીજી સત્તા વાપરવાની અને તેવા બીજા કાયો કરવાની. 

૨૫. (૧) નાણા સચમચત, નીિેના સભ્ યોની બનશે:-  

(ક)  મિાચનયામક, જેઓ સચમચતના અધ્ યક્ષ રિેશે;  

(ખ) પ્રમુખે નામચનયુક્ ત કરવાનો બોડશનો એક સભ્ ય; 

કૌશલ્ય 
નવકાસ 
કાઉન્‍સલ.  

કૌશલ્ય નવકાસ 
કાઉન્‍સલિી 
સત્તા અિે કાયો. 

િાણા 
સનમનત. 



258-16 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021     [ PART  IX 

(ગ)  મિાચનયામકે વારાફરતી નામચનયુકત કરવાના એક ચનયામક; 

(ઘ) બોડે નામચનયુક્ ત કરવાના નાણાકીય ક્ષેત્રમાાંના એક તજજ્ઞ;  

(િ)  નાણા ચવભાગ, ગજુરાત સરકાર દ્વારા નામચનયુિ કરવાનો એક સભ્ય; 

 (૨) રચજક રાર, સચમચતના સેક્રેટરી રિેશ.ે 

 (૩) પિાસ ટકા સભ્યોથી કોરમ બનશે. 

૨૬. આ અચધચનયમની બીજી જોગવાઈઓને અધીન રિીન,ે નાણા સચમચત, નીિેની સત્તા વાપરશ ેઅને નીિેના કાયો બજાવશે:- 

(૧) યુચનવચસશટીના વાચર્શક ચિસાબ અને વાચર્શક બજેટ અાંદાજો િકાસવા અને તે અાંગે બોડશને સલાિ આપવી;  

(૨) યુચનવચસશટીની નાણાકીય સ્કથચતની વખતોવખત સમીક્ષા કરવી; 

(૩) યુચનવચસશટીની તમામ નાણાકીય નીચતચવર્યક બાબતો અાંગે બોડશને ભલામણો કરવી; 

(૪) ફંડો ઊભા કરવા, આવકો અને ખિશનો સમાવેશ કરતી તમામ દરખાકતો પર બોડશને ભલામણો કરવી; 

(૫) ફાજલ ફંડના રોકાણ માટે માગશદચશશકાઓ પૂરી પાડવી;  

(૬) જેના માટે બજેટમાાં કોઇ જોગવાઇ કરવામાાં આવેલી ન િોય તેવા ખિશ અથવા બજેટમાાં જોગવાઇ કરેલી 

રકમથી વધારે ખિશ કરવો જરૂરી િોય, તેવા ખિશનો સમાવેશ કરતી તમામ દરખાકતો અાંગે બોડશને 

ભલામણો કરવી; 

(૭) પગાર-ધોરણોમાાં સુધારા, પગાર-ધોરણ ઉંિુાં લાવવાને લગતી અને બોડશ સમક્ષ મૂકવામાાં આવે તે પિેલાાં 

બજેટમાાં સમાચવષ્ટ કરેલી ન િોય તવેી બાબતોને લગતી તમામ દરખાકતો િકાસવી; અન ે 

(૮) ચવચનયમોથી તેને સોંપવામાાં આવે તેવી બીજી સત્તા વાપરવી અને તેના પર લાદવામાાં આવ ેતેવા બીજા કાયો 

કરવા. 

૨૭. (૧)  યુચનવચસશટીને તેનુાં પોતાનુાં ફંડ રિેશે, જે નીિેનાનુાં બનશે:- 

(ક)  રાજ્ય સરકારે માંડળી મારફત અથવા સીધે સીધા પૂરા પાડેલાાં નાણાાં; 

(ખ) યુચનવચસશટીને મળેલી ફી અને બીજા િાજશ; 

(ગ) અનુદાનો, લોન, બચક્ષસો, દાન, સખાવતો, વચસયતો અથવા તબદીલીઓથી યુચનવચસશટીને મળેલા 

નાણાાં; યુચનવચસશટીના પુરકકૃત િોદ્દાઓ, અધ્યેતાવૃચત્તઓ (ફેલોશીપ્સ) અથવા આાંતરમાળખાકીય 

સવલતોની કથાપના માટે, યુચનવચસશટી અને ઉદ્યોગ વચ્ચે કરવામાાં આવેલી સમજૂતી યાદી 

(મેમોરેવડમ ઓફ અવડરકટેસ્વડાંગ)ની જોગવાઇઓ અનુસાર સિયોગી ઉદ્યોગો તરફથી યુચનવચસશટીન ે

મળેલાાં નાણાાં; અન ે

(ઘ) બીજા કોઇ સ્રોતમાાંથી યુચનવચસશટીને મળેલાાં નાણાાં.  

(૨) યુચનવચસશટીનુાં તમામ ફંડ, નાણા સચમચતની ભલામણ પરથી બોડશ નક્કી કરે તેવી બેવકમાાં જમા કરાવવુાં 

જોઇશે અથવા તેવી રીતે તેનુાં રોકાણ કરવુાં જોઇશે.  

(૩) યુચનવચસશટીના ફંડનો ઉપયોગ, આ અચધચનયમથી અથવા તે િેઠળ તેની સત્તા વાપરતા અને તેના કાયો 

બજાવતા કરેલા ખિશ સચિત યુચનવચસશટીના ખિશ માટે કરવો જોઇશે.  

(૪) યુનિવનસિટીિું કાયમી દેણગી ફંિ.- ગુજરાત કૌશલ્ય ચવકાસ સોસાયટીએ, યુચનવચસશટી િકતક, પાાંિ કરોડ 

રૂચપયાની રકમ અથવા યુચનવચસશટીના સાંપૂણશ કામગીરી ખિશને પિોંિી વળવા માટે જરૂરી િોય તેટલી રકમ, 

એ બેમાાંથી જે વધુ િોય તેટલી રકમના, કાયમી દેણગી ફંડના નામે ઓળખાતા ફંડને, કેવર સરકારે અથવા 

રાજ્ય સરકારે બિાર પાડેલી અથવા બાાંયધરી આપેલી િોય તેવી લાાંબાગાળાના વ્યાજવાળી 

જામીનગીરીઓમાાં પાાંિ વર્શની મુદત માટે મૂકવી જોઇશે. ગુજરાત કૌશલ્ય ચવકાસ સોસાયટી તેની સાથ ે

સાંકળાયેલુાં િોતુાં બાંધ થયે અને કાયમી દેણગી ફંડમાાંથી પાાંિ વર્શની મુદત માટેના કામગીરી ખિશને પિોંિી 

વળ્યા પછી, કોઇ વણવપરાયેલી ચસલક (બેલેવસ) િોય, તો તે, રાજ્ય સરકારની પૂવશ-પરવાનગીથી ગુજરાત 

કૌશલ્ય ચવકાસ સોસાયટીને પરત િકૂવવી જોઇશે.  

િાણા 
સનમનતિી સત્તા 
અિે કાયો. 

યુનિવનસિટીિંુ 
ફંિ. 



PART  IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021 258-17 

(૫) ગુજરાત કૌશલ્ય નવકાસ સોસાયટીએ યુનિવનસિટીિે ચુકવણી કરવા બાબત.- ગુજરાત સરકારે, ગુજરાત 

કૌશલ્ય ચવકાસ સોસાયટી મારફત, આ અચધચનયમથી અથવા તે િેઠળ યુચનવચસશટીની સત્તા વાપરવા અન ે

તેના કાયો બજાવવા માટે જરૂરી જણાય તેટલી નાણાાંની રકમો, તેવી રીતે વખતોવખત યુચનવચસશટીને 

િૂકવવી જોઇશે.  

(૬) વચગાળાિી જોગવાઇઓ.- આ અચધચનયમમાાં ગમે તે મજકૂર િોય તેમ છતાાં, મિાચનયામક, પ્રમુખની 

પૂવશમાંજૂરીથી અને ફંડની ઉપલભ્યતાને અધીન રિીને, આ અચધચનયમ અને ચવચનયમોની જોગવાઇઓન ે

અમલમાાં લાવવાના િેતુ માટે, યુચનવચસશટીના તમામ અથવા તે પૈકીના કોઇ કાયશ બજાવી શકશે અને તે િતે ુ

માટે, આવુાં કોઇ અચધકારીમાંડળ આ અચધચનયમ અને ચવચનયમોની જોગવાઇઓ અનસુાર અસ્કતત્વમાાં આવ ે

નચિ ત્યાાં સુધી, આ અચધચનયમ અને ચવચનયમોથી અથવા તે િઠેળ જે કોઇ સત્તા અથવા કોઇ ફરજો 

યુચનવચસશટીના અચધકારીમાંડળે વાપરવાની િોય અથવા બજાવવાની િોય તેવી કોઇ સત્તા વાપરી શકશ ે

અથવા કોઇપણ ફરજો બજાવી શકશે. ગુજરાત સરકાર, મિાચનયામકે લીધેલા એવા પગલાાંની વખતોવખત 

સમીક્ષા કરી શકશે અને દેખરેખ ચનયાંત્રણ રાખી શકશ.ે  

૨૮. (૧) યુચનવચસશટીએ, યોગ્ય ચિસાબો અન ે બીજા સાંબાંચધત રેકડશ ચનભાવવા જોઇશે અને ઠરાવવામાાં આવે તેવા 

નમૂનામાાં અને તેવી રીતે, આવક અને ખિશ અન ેપાકા સરવૈયા સચિત ચિસાબોનુાં વાચર્શક પત્રક તૈયાર કરવુાં 

જોઇશે.  

(૨) યુચનવચસશટીએ, ઠરાવવામાાં આવે તેવા તેના નાણાકીય, ચિસાબી અને ઓરડટના કાયો બજાવવા માટે 

આાંતરરક તપાસો અને ચસલક-મેળ તેમજ ચનયાંત્રણની યોગ્ય પદ્ધચત અપનાવવી જોઇશે. 

(૩) યુચનવચસશટીના ચિસાબોનુાં ઓરડટ, બોડશ નીમે તેવા, િાટિડશ એકાઉવટવટ અચધચનયમ, ૧૯૪૯માાં વ્યાખ્યા કયાશ 

પ્રમાણેના િાટિડશ એકાઉવટવટ અથવા િાટિડશ એકાઉવટવ્સની પેઢી િોય તેવા ઓરડટર પાસે દર વરે્ કરાવવુાં 

જોઇશે.  

(૪) એવી રીતે નીમાયેલી વ્યચિ અથવા પેઢી અથવા આ અથે અચધકતૃ કરેલી બીજી કોઇપણ વ્યચિએ 

પ્રમાચણત કરેલા યુચનવચસશટીના ચિસાબો, તેની ઉપરના ઓરડટ અિેવાલ સાથે, બોડશ સમક્ષ મૂકવા જોઇશે 

અને બોડશ તેના સાંબાંધમાાં પોતાને યોગ્ય લાગે તેવી સિૂનાઓ યુચનવચસશટીને આપી શકશે અને યુચનવચસશટીએ 

આવી સૂિનાઓનુાં પાલન કરવુાં જોઇશે.  

(૫) ચિસાબોના તમામ િોપડાનુાં સમવતી ઓરડટ સુચનચિત કરવા માટે, યુચનવચસશટીના ચિસાબોનુાં ઓરડટ, બોડ ે

નીમેલા િાટિડશ એકાઉવટવટ અથવા િાટિડશ એકાઉવટવ્સની પેઢી િોય તેવા આાંતરરક ઓરડટર પાસે કરાવવુાં 

જોઇશે અને એવા મુદતી આાંતરરક ઓરડટ અિેવાલો, સમીક્ષા માટે બોડશ સમક્ષ મૂકવા જોઇશે. 

(૬) યુચનવચસશટીએ, દરેક નાણાકીય વર્શ માટે, બોડશ ચનરદિષ્ટ કરે તેવી ચવગતો ધરાવતો વાચર્શક અિેવાલ તૈયાર 

કરવો જોઇશે અને ઠરાવવામાાં આવે તે તારીખે અથવા તે પિેલાાં બોડશ સમક્ષ તેને રજૂ કરવો જોઇશે. બોડ ે

આવા અિેવાલની ચવિારણા કરવી જોઇશે અને તેના ઉપર ઠરાવો પસાર કરી શકશે અને તેમ થયેથી, 

નાણા સચમચતએ, આવા ઠરાવ અનુસાર પગલાાં લેવા જોઇશે. નાણા સચમચતએ આવા ઠરાવો ઉપર લીધેલા 

પગલાાં અાંગે અન ે કોઇ પગલુાં લેવામાાં આવ્યુાં ન િોય, તો કોઇ પગલુાં ન લેવા માટનેા કારણો બોડશન ે

જણાવવાાં જોઇશે. 

(૭) વાચર્શક અિેવાલની નકલ, તે અાંગેના બોડશના ઠરાવ સાથે, રાજ્ય સરકારને રજૂ કરવી જોઇશે.  

૨૯. (૧) કોઇ વ્યચિને ચલાંગ, જાચત, પાંથ, જ્ઞાચત, વગશ, જવમકથળ, ધાચમશક માવયતા અથવા રાજકીય કે અવય માંતવ્ય 

િોવાના એકમાત્ર કારણે જ યુચનવચસશટીના કોઇ િોદ્દાથી અથવા તેના કોઇ અચધકારીમાંડળો, માંડળો અથવા 

સચમચતઓના સભ્યપદથી અથવા કોઇ પદવી, રડપ્લોમા અથવા બીજા શૈક્ષચણક ચવચશષ્ટમાનથી અથવા કોઇ 

અભ્યાસક્રમમાાં પ્રવેશથી વાંચિત રાખી શકાશે નચિ. 

(૨) કોઇ વ્ યચિન,ે યુચનવચસશટીમાાં અધ્ યાપક અથવા ચવદ્યાથી તરીકે દાખલ થવાનો અથવા કોઇ િોદ્દો અથવા 

જગા ધરાવવાનો અથવા કોઇ પદવી, રડપ્ લોમા અથવા બીજા શકૈ્ષચણક ચવચશષ્ ટમાન માટે લાયકાત 

નહસાબો અિે 
ઓરિટ. 

સિ ૧૯૪૯િો 
૩૮મો.  

નલંગ, ધમિ, વગિ, 
પંથ કે મંતવ્ યિા 
ભેદ નવિા 
યુનિવનસિટી બધાિે 
માટે ખુલ્લી રહેશે. 



258-18 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021     [ PART  IX 

મેળવવાનો અથવા યુચનવચસશટીનો કોઇ ચવશેર્ાચધકાર ભોગવવાનો કે વાપરવાનો અથવા તેનો કોઇ લાભ 

મેળવવાનો િક તેને મળી શકે તે માટે, યુચનવચસશટી ચલાંગ, જાચત, પાંથ, જ્ઞાચત, વગશ, જવ મક થળ, ધાચમશક 

માવ યતા અથવા રાજકીય વ્ યવસાય અથવા બીજા કોઇ માંતવ્ ય અાંગેની કોઇ કસોટી રાખે, તો તે કાયદેસર 

ગણાશે નચિ. 

૩૦. (૧) બોડે, અધ્યાપકીય અથવા ચબન-અધ્યાપકીય જગાઓ પરની તમામ ચનમણૂક, પસાંદગી સચમચતની 

ભલામણોના આધારે કરવી જોઇશે. 

(૨) ચનયચમત ચનમણૂક કરવાનુાં શક્ય અથવા ઇચ્છનીય ન િોય, તો મિાચનયામક, પોતાને જરૂરી જણાય, ત્યારે 

છ મચિના કરતા વધુ નચિ તેટલી મદુત માટે, કાયશકારી અથવા કામિલાઉ ચનમણૂક કરી શકશે.  

(૩) નિમણ કિી ખાસ રીત.- આ અચધચનયમમાાં ગમે તે મજકૂર િોય તેમ છતાાં, મિાચનયામક, પોતે યોગ્ય ગણે 

તેવી બોલીઓ અને શરતોએ, ઉચ્ચ શૈક્ષચણક ચવચશષ્ટમાન અને વ્યાવસાચયક યોગ્યતાઓ ધરાવતી વ્યચિને, 

યુચનવચસશટીમાાં પ્રાધ્યાપકની જગા કવીકારવા માટે આમાંત્રણ આપી શકશ ેઅને તે વ્યચિ તેમ કરવા સાંમત 

થયેથી, તેને/તેણીને તે જગા પર નીમી શકશે. 

૩૧. (૧)  યુચનવચસશટીએ, બોડશની માંજૂરીથી, પોતાના અચધકારીઓ, અધ્યાપકો અને અવય કમશિારીઓના લાભ માટે, 

ઠરાવવામાાં આવે તેવી રીતે અને તેવી શરતોને અધીન રિીને, પોતે યોગ્ય ગણે તેવી પેવશન, પ્રોચવડવટ ફડં 

અને વીમાની યોજનાઓ ઘડવી જોઇશે અને યુચનવચસશટીના અચધકારીઓ, અધ્યાપકો અને કમશિારીઓના 

લાભાથે રિાતાાં માંડળો, સાંકથાઓ, ફંડ, રકટની કથાપનામાાં સિાય અને સમથશન પણ આપવુાં જોઇશે.   

 (૨) એવા કોઇ પ્રોચવડવટ ફંડની રિના કરવામાાં આવી િોય, ત્યારે પ્રોચવડવટ ફંડ અચધચનયમ, ૧૯૨૫-ની 

જોગવાઇઓ એવા ફંડને, જાણે કે તે સરકારી પ્રોચવડવટ ફંડ િોય તેમ લાગ ુપડશે. 

 (૩) યુચનવચસશટીએ, રાજ્ય સરકારની તરેિ (પદ્ધચત) પ્રમાણે, પોતાના અચધકારીઓ, અધ્યાપકો અન ે અવય 

કમશિારીઓના લાભાથે ગ્રેચ્યઇુટી, રિેમરાિે અનુદાન (ex-gratia grant) વગરેેની જોગવાઇ કરવી જોઇશે. 

૩૨.  (૧)  યુચનવચસશટીમાાં, કૌશલ્ય ચવકાસ કાઉસ્વસલની ભલામણોના આધારે અથવા અવયથા, કૌશલ્ય ચવકાસના 

ઉભરતા ક્ષતે્રોમાાં બોડશ શરૂ કરે તેવી સાંકથા/ચવભાગો/ચવદ્યાશાખાઓ/કકૂલ (શાળાઓ) રિેશે, એવી રીતે રિના 

કરવામાાં આવેલી સાંકથા/ચવભાગો/ચવદ્યાશાખાઓ/કકલૂ (શાળા)-એ, ચવકસતા જતા અથશતાંત્ર મુજબની 

લાયકાત ધરાવતી કૌશલ્ય જરૂરરયાતોને પિોંિી વળવા અને કૌશલ્ય જરૂરરયાત પરરપૂણશ કરવા માટ ે

ગુણવત્તાસભર કૌશલ્ય ચશક્ષણને પ્રોત્સાિન આપવા માટે સત્તા વાપરવી જોઇશે. 

(૨)  મિાચનયામકની ભલામણને આધારે, યુચનવચસશટીની જુદી-જુદી ચવદ્યાશાખાઓમાાં, કૌશલ્ય ચવકાસ કાઉસ્વસલ ે

યોગ્ય રીતે ઊભા કરેલા યુચનવચસશટીના અધ્યાપન ચવભાગો રિેશે. યુચનવચસશટી, આ ચવભાગો/ચવદ્યાશાખાઓ/ 

સાંકથાઓ/કકૂલ (શાળાઓ), તેના પોતાના ફંડમાાંથી અથવા જાિેર ખાનગી ભાગીદારી (પસ્લલક પ્રાઇવેટ 

પાટિનરશીપ) (PPP)ના આધારે ઉભા કરી શકશે.  

(૩)  કૌશલ્ય ચવકાસ કાઉસ્વસલે, મિાચનયામકની ભલામણને આધારે, જુદી જુદી ચવદ્યાશાખાઓને અભ્યાસનો 

ચવભાગ સોંપવો જોઇશે. 

(૪) ચવદ્યાશાખામાાં સમાચવષ્ટ કરેલા દરેક ચવભાગને, પ્રમાણપત્ર/રડપ્લોમા અભ્યાસ માટે એક અને 

પૂવશસ્નાતક/અનુસ્નાતક અભ્યાસ અને સાંશોધન માટ ે બીજી એમ બે અભ્યાસ-સચમચતઓ િોવી જોઈશે. 

અભ્યાસ-સચમચતની રિના, કૌશલ્ય ચવકાસ કાઉસ્વસલની ભલામણને આધારે કરવી જોઇશે.  

૩૩. રાજ્ય સરકારને, આ અચધચનયમ, ચવચનયમની અને તત્સમયે અમલમાાં િોય તેવા બીજા કાયદા િેઠળની 

જોગવાઇઓના પાલન માટે) જરૂરી લાગે તેવા આદશેો વખતોવખત આપવાની સત્તા રિેશે અને યુચનવચસશટી આવા 

આદેશોનુાં પાલન કરવા બાંધાયેલી રિેશે. 

૩૪. આ અચધચનયમ અથવા તે િેઠળ કરેલા કોઇ ચવચનયમો અનુસાર શુદ્ધબુચદ્ધથી કરેલા અથવા કરવાનુાં અચભપ્રેત િોય તેવા 

કોઇ કાયશના સાંબાંધમાાં, યુચનવચસશટી, યુચનવચસશટીના પ્રમુખ, મિાચનયામક, ચનયામકો, અચધકારીમાંડળો અથવા 

અચધકારીઓ અથવા કમશિારીઓ અથવા અવય કોઇપણ વ્યચિ સામે કોઇ દાવો, ફોજદારી કામ અથવા બીજી કાનૂની 

કાયશવાિી થઇ શકશે નચિ અને કોઇ નુકસાની બદલ યુચનવચસશટી પાસેથી કોઇ દાવો કરી શકાશે નચિ. 

પે‍શિ અિે 
પ્રોનવિ‍ટ ફંિ. 

સિ ૧૯૨૫-િો 
૧૯મો. 

યુનિવનસિટીિા 
નવભાગ/ 
નવદ્યાશાખા. 

આદેશો 
આપવાિી 
રાજ્ય 
સરકારિી 
સત્તા. 

ક્ષનતપ નતિ. 

અધ્યાપકોિી 
નિમણ ંક. 



Government Central Press, Gandhinagar.

PART  IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX., 20-10-2021 258-19 

૩૫. (૧) આ અચધચનયમની જોગવાઇઓનો અમલ કરવામાાં કોઇ મુશ્કેલી ઊભી થાય, તો રાજ્ય સરકાર, રાજપત્રમાાં 

હુકમ પ્રચસદ્ધ કરીને, મુશ્કેલીઓ દૂર કરવા માટ ેજરૂરી જણાય તેવી, આ અચધચનયમની જોગવાઇઓ સાથે 

અસાંગત ન િોય તેવી જોગવાઇઓ કરી શકશે: 

  પરંતુ આ અચધચનયમના આરંભની તારીખથી બે વર્શ પૂરા થયા પછી, આ કલમ િેઠળ આવો 

કોઇ હુકમ કરી શકાશે નચિ.  

(૨) આ કલમ િેઠળ કરવામાાં આવેલો દરેક હુકમ, તે કરવામાાં આવ ે તે પછી બનતી ત્વરાએ, રાજ્ય 

ચવધાનમાંડળ સમક્ષ મૂકવો જોઇશે. 

---------- 

મુશ્કેલીઓ દ ર 
કરવાિી સત્તા. 


		Shri P. B. Kanwar
	2022-05-18T13:27:51+0530




Open official source version ↗

About this act

Jurisdiction
Gujarat
Enactment date
2021-10-20
Sections available
Document reader
Source and version

India Code, Government of India. Text fetched 10 Oct 2026. Source metadata reports last modification: 2023-05-08. Check the linked official text and subsequent notifications when applying a provision.

Share this act

Kaushalya the Skill University Act, 2021 — Gujarati script | NYAYA SIGNAL

Share the card with this clickable reading link. पढ़ें और अगली धारा देखें।

NYAYA SIGNAL · Free access · Official source references

· Saves and reading positions stay on this device.